Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ६७९
બનીને (= પહેલાં શિથિલ હોય તે ઉદ્યત બનીને અને શિથિલ ન હોય તે વિશેષ ઉઘત બનીને), શરીર આદિની સંલેખના કરીને, પોતાને સમાધિ રહે તે પ્રમાણે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરે. [૧૬૭૧] ઉર્તન અને પરાવર્તન જાતે જ કરે, જે કરવા પોતે અસમર્થ હોય તે વૈયાવચ્ચ કરનાર પાસે પણ કરાવે. આનું તાત્પર્ય એ છે કે તે સર્વત્ર (= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી) આસક્ત ન બને અને જે કાર્ય બીજાની પાસે કરાવવાથી પોતાને સમાધિ રહે તે જ કાર્ય जीभनी पासे उरावे. [१६७२ ]
त्तादी सत्ताइस, जिणिदवयणेण तह य अच्चथं । भावेइ तिव्वभावो, परमं संवेगमावण्णो ॥ १६७३ ॥
वृत्तिः - 'मैत्र्यादीनि' मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि 'सत्त्वादिषु' सत्त्वगुणाधिकक्लिश्यमाना- विनयेषु 'जिनेन्द्रवचनेन' हेतुभूतेन 'तथा चात्यर्थं ' - नितरां ' भावयति तीव्रभावः' सन् 'परमं संवेगमापन्नः' अतिशयमार्द्रान्त:करण इति गाथार्थः || १६७३ ॥
અતિશય ભાવવાળા (= અતિશય ચારિત્ર પરિણામવાળા) બનીને અતિશય આર્દ્ર અંતઃકરણ પૂર્વક જિનેન્દ્ર વચનથી સર્વજીવો વિષે મૈત્રી, ગુણાધિક જીવો વિષે પ્રમોદ, દુઃખી થતા જીવો વિષે કરુણા અને અવિનીત જીવો વિષે માધ્યસ્થ્ય ભાવના અતિશય ભાવે. [૧૬૭૩]
देहसमाधौ यतितव्यमित्याह
सुझाणाओ धम्मो, तं देहसमाहिसंभवं पायं ।
ता धम्मापीडाए, देहसमाहिम्मि जइअव्वं ॥ १६७४ ॥
वृत्ति:- 'शुभध्यानाद्' - धर्म्मादेः 'धर्म्मा' भवति, 'तत्' शुभध्यानं 'देहसमाधिसम्भवं 'प्रायो' बाहुल्येनास्मद्विधानां यत एवं 'तत्' तस्माद्ध म्र्म्मापीडया' हेतुभूतया 'देहसमाधी' शरीरसमाधाने 'यतितव्यं' प्रयत्नः कार्य इति गाथार्थः || १६७४ ॥
इहरा छेवट्टम्मी, संघयणे थिरधिईऍ रहिअस्स ।
देहस्स समाहीए, कत्तो सुहझाणभावोत्ति ? ।। १६७५ ॥
वृत्ति :- 'इतरथा छेदवर्तिनि संहनने', सर्वजघन्य इत्यर्थः, 'स्थिरधृत्या रहितस्य'दुर्बलमनस:‘देहस्यासमाधौ ' सञ्जाते सति' कुतः शुभध्यानभावो ?', नैवेति गाथार्थ: ।। १६७५ ॥ तयभावम्मि अ असुहा, जायइ लेसावि तस्स णियमेणं ।
तत्तो अ परभवम्मि अ, तल्लेसेसुं तु उववाओ ॥ १६७६ ॥
वृत्ति:- 'तदभावे च ' शुभध्यानाभावे च 'अशुभा जायते लेश्यापि'-तथाविधात्मपरिणामरूपा, 'तस्य नियमेन', देहासमाधिमतः, 'ततश्च' अशुभलेश्यात: 'परभवे' जन्मान्तरेऽपि 'तल्लेश्येष्वेवोपपातो', महाननर्थ इति गाथार्थः || १६७६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402