________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
આ જ કહે છે—
નિશ્ચયનયને નિયમા સદા ઉચિત પ્રવૃત્તિથી નિરતિચાર ગુણસ્થાન ઈષ્ટ છે=માન્ય છે. કારણ કે (પિંડનિયુક્તિ) સૂત્રમાં પણ આ (=હવે કહેવાશે તે) કહ્યું છે. [૧૬૬૫] નિશ્ચયનય માને છે કે જે જીવ આગમમાં વિહિત અનુષ્ઠાનોને આગમમાં કહ્યું છે તે પ્રમાણે કરતો નથી તેનાથી બીજો કયો જીવ મિથ્યાર્દષ્ટિ હોઈ શકે ? અર્થાત્ વિહિત અનુષ્ઠાનોને આગમમુજબ નહિ કરનાર જ મિથ્યાર્દષ્ટિ છે, કારણ તે આજ્ઞાની વિરાધના કરે છે. બીજાઓના મનમાં સદનુષ્ઠાન સંબંધી શંકા ઉત્પન્ન કરતો તે પોતાના (અને પરના) મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે.
(ભાવાર્થ- સાધુને અનુચિત આચરણ કરતો જોઈને બીજાને શંકા થાયકે જિનપ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યાં જણાતાં નથી. જો જિનપ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યા હોય તો આ અનુચિત આચરણ કેમ કરે ? આમ બીજાઓના મનમાં શંકા ઉત્પન્ન કરીને તે તેમનું મિથ્યાત્વ વધારે છે, અને તેમાં પોતે નિમિત્ત બનવાથી પોતાનું પણ મિથ્યાત્વ વધારે છે.) [૧૬૬૬]
स्याद्-यथावादमेव कन्दर्पादिकरणमित्याशङ्ङ्क्याह
[ ૬૭૭
Üાર્ફવાઓ, 1 ચેહ પાળમ્મિ મુળરૂ ચિ (હિંવિ)
ता असेवपि हु, तव्वायविराहगं चेव ॥ १६६७ ॥
વૃત્તિ:- ‘િિવવાવો ન ચેહામે ‘ઘરળે' વારિત્રવિષય: ‘બ્રૂયતે ‘ચિત્' મિશ્ચિत्सूत्रस्थाने, 'तत्' तस्माद्' एतत्सेवनं' कन्दर्प्पसेवनमपि तद्वादविराधकं' चारित्रवादविराधक' मेवे 'ति ગાથાર્થ: || ૧૬૬૭ ||
કંદર્પ વગેરે કરવું એ આગમ પ્રમાણે જ છે એમ કદાચ કોઈ કહે એવી આશંકા કરીને કહે છે—
આગમમાં કોઈ પણ સૂત્રમાં ચારિત્ર વિષયક કંદર્પાદિ વાદ સંભળાતો નથી, અર્થાત્ ચારિત્રમાં કંદર્પાદિ થઈ શકે એવો પાઠ આગમમાં ક્યાંય જોવામાં આવતો નથી, આથી કંદર્પાદિનું સેવન પણ ચારિત્રવાદનું વિરાધક જ છે, અર્થાત્ કંદર્પાદિના સેવનથી ચારિત્રની વિરાધના થાય છે, અથવા ચારિત્રપ્રતિપાદક આગમની વિરાધના થાય છે. [૧૬૬૭]
किंतु असंखिज्जाई, संजमठाणाई जेण चरणेऽवि ।
भणियाइँ जाइभेया, तेण न दोसो इहं कोइ ॥ १६६८ ॥
वृत्ति:- एवं निश्चयनयेनैतदुक्तं, 'किन्त्वसङ्ख्येयानि संयमस्थानानि' तारतम्यभेदेन, 'येन ‘ચરનેપિ’ ચાનેિપિ ‘મળિતાન્યા’ગમે ‘જ્ઞાતિઃમેવાત્' તખ્ખાતિભેàન, ‘તેન’ ારણેન ‘ન રોષ इह कश्चित्' कन्दर्पादौ, तथाविधसंयमस्थानभावादिति गाथार्थः || १६६८ ॥
૧. અહીં 'ઉચિતપ્રવૃત્તિથી' એમ ત્રીજી વિભક્તિ હેતુ અર્થમાં છે. નિરતિચાર ગુણસ્થાનમાં ઉચિતપ્રવૃત્તિ હેતુ છે. ઉચિતપ્રવૃત્તિથી નિરતિચાર ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org