Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 382
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६७५ मोहयित्वेति व्याचिख्यासुराह जो पुण मोहेइ परं, सब्भावेणं च कइअवेणं वा । समयंतरम्मि सो पुण, मोहित्ता घेप्पइ सऽणेणं ॥१६६० ॥ वृत्तिः- 'यः पुनर्मोहयति 'परम्' अन्यं प्राणिनं 'सद्भावेन वा' तथ्येन वा, तथा 'कैतवेन वा' परिकल्पितेन, 'समयान्तरे' परसमये मोहयति, ‘स पुन 'खम्भूतः प्राणी 'मोहयित्वेति गृह्यतेऽनेन' द्वारगाथावयवेनेति गाथार्थः ॥ १६६० ॥ મોહ પમાડીને' એ વિષે વિવરણ કરવાની ઈચ્છાવાળા કહે છે જે અન્ય જીવને સત્યથી અથવા પરિકલ્પિતથી પરદર્શનમાં મોહ પમાડે એવો જીવ द्वाराथाना मोहयित्वा = मोड ५मीन से अवयवथा अहए। २।५ छे=समय छे. (ભાવાર્થ- અન્યદર્શનમાં પણ કેટલીક યુક્તિઓ સત્ય હોય છે, તો કેટલીક અસત્યકલ્પિત હોય છે. અન્યદર્શનમાં રહેલી આ બે પ્રકારની યુક્તિઓમાંથી કોઈ પણ યુક્તિથી અમુક અન્યદર્શન પણ સારું છે કે બધાં દર્શનો સારાં છે ઈત્યાદિ રીતે અન્યદર્શન સંબંધી મુંઝવણ ઊભી ३.) [१६६०] आसां भावनानां फलमाह एयाओं भावणाओ, भावित्ता देवदुग्गइं जंति । तत्तोऽवि चुआ संता, परिति भवसागरमणंतं ॥ १६६१ ॥ वृत्तिः- 'एता भावना' भावयित्वा' अभ्यस्य देवदुर्गतिं यान्ति' प्राणिनः, तत'स्तस्या अपि च्युताः सन्तः'-देवदुर्गतः, 'पर्यटन्ति भवसागरं' संसारसमुद्रं 'अनन्तमिति गाथार्थः ॥ १६६१ ॥ આ ભાવનાઓનું ફલ કહે છે આ ભાવનાઓનો અભ્યાસ કરીને જીવો દેવલોકમાં કાંદપિક આદિ હલકી દેવજાતિમાં જાય છે, અને ત્યાંથી આવીને અનંત સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. [૧૬૬૧] प्रकृतोपयोगमाह एयाओं विसेसेणं, परिहरई चरणविग्घभूआओ । एअनिरोहाओ च्चिअ, सम्मं चरणपि पावेइ ।। १६६२ ॥ वृत्तिः- 'एता' भावना विशेषेण परिहरति, चरणविघ्नभूताः' एता इति, एतन्निरोधादेव' कारणात् 'सम्यक्चरणमपि प्राप्नोति', प्रस्तुतानशनीति गाथार्थः ॥ १६६२ ॥ પ્રસ્તુતમાં જે જરૂર છે તેને કહે છે– પ્રસ્તુત અનશનીએ ચારિત્રમાં વિઘ્નભૂત આ ભાવનાઓનો વિશેષથી ત્યાગ કરવો. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402