Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
निरनुकम्पमाह
जो उ परं कंपतं, दट्ठूण ण कंपए कठिणभावो ।
एसो उणिरणुकंपो, पण्णत्तो वीरागेहिं ॥ १६५४ ।। दारं ।।
वृत्ति:- 'यस्तु परं कम्पमानं दृष्ट्वा' कुतश्चिद्धेतुत: 'न कम्पते कठिनभावः' सन् क्रूरतया, 'एष पुनः निरनुकम्पो' जीव: 'प्रज्ञप्तो वीतरागै: ' - आप्तैरिति गाथार्थः ॥ १६५४ ॥
નિરનુકંપને કહે છે—
જે બીજાને કોઈ કારણથી દુઃખી થતો જોઈને ક્રૂરતાથી કઠોર બનીને પોતે દુ:ખી ન થાય, એ જીવને વીતરાગ દેવોએ નિરનુકંપ કહ્યો છે. [૧૬૫૪]
उक्ताऽऽसुरीभावना, सम्मोहनीमाह
उम्मग्गदेसओ मग्गदूसओ मग्गविप्पडीवत्ती ।
मोहेण य मोहित्ता, सम्मोहं भावणं कुणइ ॥ १६५५ ॥ पडिदारं ॥ वृत्ति:- 'उन्मार्गदेशकः ' वक्ष्यमाणः, एवं 'मार्गदूषकः', एवं 'मार्गविप्रतिपत्तिः', तथा 'मोहेन' स्वगतेन, तथा 'मोहयित्वा' परं 'सम्मोही भावनां करोति', तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः || १६५५ ॥
[ ६७३
આસુરી ભાવના કહી, હવે સંમોહની ભાવના કહે છે—
૧-ઉન્માર્ગદેશક, ૨-માર્ગદૂષક અને ૩-માર્ગવિપ્રતિપત્તિવાળો તથા ૪-પોતાનામાં રહેલા મોહથી અને ૫-બીજાને મોહ પમાડીને સંમોહની ભાવના કરે છે. કારણ કે ઉન્માર્ગ દેશના વગેરે સંમોહનના અભ્યાસ રૂપ છે. ઉન્માર્ગદેશક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. (આ પ્રતિ द्वार गाथा छे.) [१९५५]
उन्मार्गदेशकमाह
नाणाइ अ दूसिंतो, तव्विवरीअं तु उद्दिसइ मग्गं ।
उम्मग्गदेसओ एस होइ अहिओ अ सपरेसिं ॥। १६५६ ॥
वृत्ति:- 'ज्ञानादीनि दूषयन्' पारमार्थिकानि, 'तद्विपरीतं तु' पारमार्थिकज्ञानविपरीतमेव 'उद्दिशति 'मार्ग' धर्म्मसम्बन्धिनम् 'उन्मार्गदेशक एष' एवम्भूतः 'भवत्यहित एव' परमार्थेन 'स्वपरयो 'र्द्वयोरपीति गाथार्थः || १६५६ ॥
Jain Education International
ઉન્માર્ગદેશકને કહે છે–
જે પારમાર્થિક જ્ઞાનાદિને દૂષિત કરે (= વાસ્તવિક સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે બતાવે,) અને પારમાર્થિક જ્ઞાનાદિથી વિપરીત જ ધર્મના માર્ગનો ઉપદેશ આપે, આવો જીવ ઉન્માર્ગ દેશક છે. અને તે ૫રમાર્થથી સ્વ-પર ઉભયનું અહિત જ કરે છે. [૧૬૫૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402