________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६८१ બીજા પાસે કરાવે. બીજાની પાસે શારીરિક ક્રિયાઓ કરાવવાથી સમાધિ રહે અને તેથી શુભધ્યાનદ્વારા રાગાદિ દોષોથી રક્ષણ થાય. આથી સમાધિ રહે એ માટે બીજાઓ પાસે ક્રિયાઓ કરાવવી એ કવચ સમાન છે.) [૧૬૭૮] તો પણ (= બીજા પાસે શારીરિક ક્રિયા કરાવે તો પણ) ત્યારે દીન બન્યા વિના ભાવથી જિનેશ્વરના વચનમાં જ શ્રદ્ધાવાળા અને સંસારથી વિરક્ત બનેલા તેને જિનોએ ५२भार्थथा मा२।५ इत्यो छे. [१६७८] अत्रोपपत्तिमाह
जं सो सयावि पायं, मणेण संविग्गपक्खिओ चेव ।
इअरो उविरइयणं, न लहइ चरमेऽवि कालम्मि ॥१६८० ॥ वृत्तिः- 'यदसौ' एवंविधः 'सदापि प्रायः 'मनसा' भावेन 'संविग्नपाक्षिक एव, 'इतरस्तु' असंविग्न पाक्षिकः 'विरतिरत्नं' चारित्रं 'नलभते' न प्राप्नोति 'चरमकालेऽपी'ति गाथार्थः ॥ १६८० ॥
संविग्गपक्खिओ पुण, अण्णत्थ पयट्टिओऽवि काएणं ।
धम्मे चिअ तल्लिच्छो, दढरतित्थिव्व पुरिसम्मि ॥ १६८१ ॥ वृत्तिः- 'संविग्नपाक्षिकः पुनः' शीतलविहारी 'अन्यत्र प्रवृत्तः'-अप्कायादिभोगे 'कायेन' प्रमादात् 'धर्म एव 'तल्लिप्सः' तद्गतचित्त: 'दृढरक्तस्त्रीवत् पुरुषे, सा यथा कुलजा प्रोषितभर्तृका क्वचिज्जातरागा कादाचित्कस्वल्पकालतत्प्राप्त्या दानादिक्रियाप्रवृत्तापि तद्गतचित्ता पापेन युज्यते स्वल्पं च दानादिक्रियाफलमाप्नोति, एवं संविग्नपाक्षिकोऽपि कायमात्रेणासमञ्जसप्रवृत्तो भावे धर्मरक्तो धार्मिक एव मन्तव्य इति गाथार्थः ॥ १६८१ ॥
तत्तो च्चिअ भावाओ, णिमित्तभूमि चरमकालम्मि ।
उक्चरिसविसेसेणं, कोई विरइंपि पावेइ ॥ १६८२ ॥ वृत्तिः- 'तत एव भावाद्' धर्मविषयात्'निमित्तभूते चरमकाले' सति'उत्कर्षविशेषेण' शुभभावस्य 'कश्चिद्विरतिमपि प्राप्नोति' धन्यः, युक्तियुक्तमेतत्, इति गाथार्थः ॥ १६८२ ॥
અહીં યુક્તિ કહે છે–
કારણ કે આવો જીવ સદાય પ્રાયઃ ભાવથી સંવિગ્નપાક્ષિક જ હોય છે. અસંવિગ્નપાક્ષિક જીવ અંતિમકાળે પણ ચારિત્રને પામતો નથી. [૧૬૮૦] સંવિગ્ન પાક્ષિક શિથિલવિહારી જીવ પ્રમાદના કારણે કાયાથી અકાય વગેરેના ભાગમાં પ્રવૃત્ત હોવા છતાં તેનું ચિત્ત તો ધર્મમાં જ હોય છે. પરપુરુષમાં અતિશય આસક્ત બનેલી સ્ત્રીની જેમ. જેમકે- જેનો પતિ પરદેશ ગયો છે તેવી કુલટા સ્ત્રી કોઈ પરપુરુષમાં રાગવાળી બની જાય, તેને પરપુરુષનો સંગ ક્યારેક થોડો કાલ જ થાય, બાકીના સમયમાં તો તે દાનાદિધર્મ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે, આમ છતાં તેનું ચિત્ત તો પરપુરુષમાં જ રમે છે. આથી તે પાપથી બંધાય છે, અને દાનાદિ ધર્મ ક્રિયાઓનું ફલ બહુજ થોડું પામે છે. એ પ્રમાણે માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org