Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 376
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६६९ भूतिकर्माण्याह भूईअ मट्टिआए, सुत्तेण व होइ भूइकम्मं तु । वसहीसरीरभंडग-रक्खा अभिओगमाईआ ॥ १६४४ ॥ दारं ॥ वृत्तिः- 'भूत्या' भस्मरूपया 'मृदा' वा-आर्द्रपांसुलक्षणया 'सूत्रेण' वा' प्रसिद्धेन भवति 'भूतिकर्म' परिरयवेष्टनरूपं, किमर्थमित्याह-'वसतिशरीरभण्डकरक्षेति एतद्रक्षार्थम्, 'अभियोगादय' इतिकृत्वा, तेन कृतेन तद्रक्षार्थं, कर्तुरिति गाथार्थः ॥ १६४४ ॥ ભૂતિકર્મોને કહે છે– (વિદ્યાથી મંત્રિત) ભસ્મથી, ભિની ધૂળથી કે સુતરના દોરાથી ચારે બાજુ વીંટવું (= ગોળ કુંડાળો કરવો) એ ભૂતિકર્મ છે. શા માટે ભૂતિકર્મ કરે? એ કહે છે. આ ભૂતિકર્મ ચોર વગેરેના ઉપદ્રવોથી મકાન, શરીર અને ઘરવખરીના રક્ષણ માટે અભિયોગ = વશીકરણ છે. તે કરવાથી તે કરનારના મકાન વગેરેની રક્ષા થાય છે. માટે ભૂતિકર્મ કરે છે. (આદિ શબ્દથી તાવ ન આવે वगैरे सम४.) [१६४४] प्रश्नस्वरूपमाह पण्हो उ होइ पसिणं, जं पासइ वा सयं तु तं पसिणं । अंगुठुच्छिट्ठपडे, दप्पण-असि-तोअ-कुड्डाई (कुद्धाई पा.)॥१६४५ ॥दारं ॥ वृत्तिः- 'प्रश्नस्तु भवति' देवतादिपृच्छारूप: 'प्रश्न' इति, 'यत्पश्यति वा 'स्वयं' आत्मना 'तु'शब्दादन्ये च तत्रस्थाः प्रस्तुतं वस्तु 'तत्प्रश्न' इति, क्व तदित्याह-अङ्गुष्ठोच्छिष्टपट' इत्यङ्गुष्ठे पटे उच्छिष्टः कासारादिभक्षणेन, एवं 'दर्पणे' आदर्श 'असौ' च खड्ने 'तोये' उदके 'कुड्डे' भित्तौ, आदिशब्दान्मदनफलादिपरिग्रहः, 'क्रुद्धादि' क्रुद्धः प्रशान्तो वा पश्यति कल्पविशेषादिति गाथार्थः ।। १६४५ ।। प्रश्न- स्१३५ छ દેવતા વગેરેને પૂછવું એ પ્રશ્ન છે, અથવા પોતે અને ત્યાં રહેલા બીજાઓ પણ પ્રસ્તુત (કોઈ) વસ્તુને જુએ તે પ્રશ્ન છે. પ્રસ્તુત વસ્તુને ક્યાં જુએ? તે કહે છે- અંગુઠામાં, કંસાર વગેરેના ભક્ષણથી . એઠા થયેલા પટમાં, આરિસામાં, તલવારમાં, પાણીમાં, ભિંતમાં અને મીંઢણ વગેરેમાં પ્રસ્તુત (5) वस्तुने मे. અથવા અહીં ફારું એ પાઠના સ્થાને દ્ધાર્ડ એવો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે છે- ગુસ્સે થયેલ અથવા પ્રશાંત પુરુષ તેવા પ્રકારના કલ્પવિશેષથી જે જુએ તે પ્રશ્ન છે. [૧૬૪૫] प्रश्नाप्रश्नमाह पसिणापसिणं सुमिणे, विज्जासिटुं कहेइ अण्णस्स । अहवा आइंखणिआ, घंटिअसिटुं परिकहेइ ॥ १६४६ ॥ दारं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402