Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 374
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [૬૬૭ मन्द-गामिन इत्यर्थः, 'अननुवर्तिनश्च' प्रकृतिनिष्ठुराः, 'अपि' तु 'गुरुनपि' प्रति, आस्तामन्यो નન , તથા “ક્ષ મીત્રપ્રતિરોપા'- તવ ઈ: તવ તુ:, “હિવત્નાશ' સ્વમાન, 'सञ्चयिनः'-सर्वसङ्ग्रहपरा इति साध्ववर्णवादः, इहाविसहणा: परोपतापभयेन, अत्वरितगतय ईर्यादिरक्षार्थम्, अननुवर्तिनः असंयमापेक्षया, क्षणमात्रप्रीतिरोषाः अल्पकषायतया, गृहिवत्सला धर्मप्रतिपत्तये, सञ्चयवन्त उपकरणाभावे, परलोकाभावादिति गाथार्थः ॥ १६४० ॥ સાધુઓનો અવર્ણવાદ કહે છે સાધુઓ કોઈનો પરાભવ વગેરે સહન કરતા નથી, પરાભવ વગેરે થાય તો બીજા દેશમાં ચાલ્યા જાય છે. ધીમે ધીમે ચાલે છે, સાધુઓ પ્રકૃતિથી કડક હોય છે, બીજા લોકો પ્રત્યે તો ઠીક, મોટાઓ પ્રત્યે પણ કડક હોય છે, ક્ષણમાં રુષ્ટ બને છે તો ક્ષણમાં તુષ્ટ બને છે, સ્વભાવથી ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, બધાનો સંગ્રહ કરવામાં તત્પર રહે છે, આ પ્રમાણે સાધુઓનો અવર્ણવાદ છે. - સાધુઓ (પોતાના નિમિત્તે) બીજાને સંતાપ થવાના ભયથી પરાભવ વગેરે સહન કરતા નથી. (નહિ કે પરાભવ સહન કરવાનો સ્વભાવ નથી માટે.) ઈર્યાસમિતિ આદિના પાલન માટે ધીમે ધીમે ચાલે છે, (નહિ કે લોકરંજન માટે.) અસંયમની અપેક્ષાએ કડક હોય છે, (નહિ કે સ્વભાવથી.) કષાયો અલ્પ હોવાથી રુ-તુષ્ટ બનતા નથી, બને તો પણ ક્ષણવાર જ બને છે, (નહિ કે અનવસ્થિતચિત્તના કારણે.) ગૃહસ્થો ધર્મને સ્વીકારે એ માટે ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, (નહિ કે ખુશામતથી.) ઉપકરણો ન હોય તો પરલોકની સાધના ન થઈ શકે માટે ઉપકરણોનો સંગ્રહ કરે છે, (નહિ કે આસક્તિથી.) [૧૬૪૦] मायिस्वरूपमाह गृहइ आयसहावं, छायइ अ गुणे परस्स संतेऽवि । चोरो व्व सव्वसंकी, गूढायारो हवइ मायी ॥१६४१॥ दारं॥ वृत्तिः- 'गृहति' प्रच्छदयति 'आत्मनः स्वभावं'-गुणाभावरूपमशोभनं, 'छादयति गुणान् 'परस्य' अन्यस्य 'सतोऽपि' विद्यमानानपि मायादोषेण, तथा 'चौर इव सर्वशङ्की' स्वचित्तदोषेण, 'गूढाचारः' सर्वत्र वस्तुनि 'भवति मायी' जीव इति गाथार्थः ॥ १६४१ ।। માયાવીનું સ્વરૂપ કહે છે પોતાના ગુણાભાવરૂપ અશુભ સ્વભાવને (દોષોને) છૂપાવે, માયારૂપ દોષથી બીજાના વિદ્યમાન પણ ગુણોને છૂપાવે, સ્વચિત્તના દોષથી ચોરની જેમ બધા પ્રત્યે “અમુક અમુક મારા માટે આમ બોલશે તો? ઈત્યાદિ રીતે” શંકિત રહે, સર્વ વિષયમાં છૂપી પ્રવૃત્તિ કરે, આવો જીવ માયાવી છે. [૧૬૪૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402