Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
६६८ ]
उक्ता किल्बिषिकी भावना, आभियोगिकीमाह
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
कोउअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी ।
इड्रिससायगुरुओ, अभिओगं भावणं कुणइ ।। १६४२ ॥ पडिदारं ॥
वृत्ति:- 'कौतुकं' वक्ष्यमाणं एवं 'भूतिकर्म्म' एवं 'प्रश्नः एवमितर:' प्रश्नाप्रश्नः, एवं 'निमित्तं 'आजीवी 'ति कौतुकाद्याजीवकः 'ऋद्धिरससातगुरुः' सन् 'अभियोगां भावनां करोति', तथाविधाभ्यासादिति गाथार्थः || १६४२ ॥
ફિલ્બિષિકી ભાવના કહી, હવે આભિયોગિકી ભાવના કહે છે—
४ ऋद्धि-रस-साता गौरववाणो जनीने तु भूतिर्म, प्रश्न, प्रश्ना-प्रश्न, અને નિમિત્તનો અભ્યાસ કરીને તેનાથી આજીવિકા ચલાવે, તે આભિયોગિકી ભાવના કરે છે. કૌતુક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. [૧૬૪૨]
कौतुकद्वारावयवार्थमाह
विम्हवणहोमसिरपरिरयाइ खारडहणाणि धूमे अ ।
असरिसवेसग्गहणा, अवयासण थंभणं बंधं ॥ १६४३ ॥ दारं ||
वृत्ति:- 'विस्मापनं' बालस्त्रपनं 'होमम्' अग्निहवनं 'शिरःपरिरयः ' करभ्रमणाभिमन्त्रणं, आदिशब्दः स्वभेदप्रख्यापकः, बालस्त्रपनादीनामनेकप्रकारत्वात्, ' क्षारदहनानि' तथाविधव्याधिशमनाय 'धूपश्च' योगगर्भः 'असदृशवेषग्रहणानि ' - नार्यादेरनार्यादिनेपथ्यकरणानि, 'अवत्रासनं' वृक्षादीनां प्रभावेन चालनम्, 'अवस्तम्भनम्'- अनिष्टोपशान्तये स्तेनुकनिष्ठीवनाथुक्करणं, एवं मन्त्रादिना प्रतिबन्धनं, कौतुकमिति गाथार्थः ॥ १६४३ ॥
'बन्ध:'
કૌતુક દ્વારનો વિશેષ અર્થ કહે છે—
બાળકને (રક્ષા માટે) સ્નાન કરાવવું, (શાંતિ આદિ માટે) અગ્નિમાં હોમ કરવો, માથે હાથ ફેરવીને મંતરવું વગેરે, (અહીં આદિ શબ્દ પોતાના બીજા અનેક ભેદોને જણાવનાર છે.) તેવા પ્રકા૨ના રોગને શમાવવા (અગ્નિમાં મીઠું નાખવા રૂપ) ક્ષારનાં દહનો કરવાં, તેવા પ્રકારના દ્રવ્યોના યોગથી મિશ્રિત ધૂપ કરવો, સ્રી આદિને અનાર્ય વગેરેનો વેષ પહેરાવવો, (મંત્રાદિના) પ્રભાવથી વૃક્ષાદિને હલાવવા, અનિષ્ટની શાંતિ માટે થુંકથી થુંકવું, મંત્ર આદિથી બાંધવું=રૂકાવટ કરવી, આ अधुंय तु छे. [१६४३]
Jain Education International
4
१. ५. ४. भा.गा. १३०८नी टीम निष्ठीवनेन थुथुकरणम् खेवो पाठ छे, भ्यारे यहीं स्तेनुकनिष्ठीवनाथुक्करणम् भेवो पाठ छे. प्रेम पसर्ग पूर्व लष् धातुथी अभिलाषुक येवो शब्द जने छे, तेभ स्तेन धातु उपरथी स्तेनुक शब्द जने. स्तेन् धातुनो અર્થ ‘ચોરવું' એવો છે. એથી સ્પેનુક એટલે ચોર. અહીં જો એ અર્થ અભિપ્રેત હોય તો ચોરની જેમ ગુપ્તપણે થુંકથી થુંકવું એવો અર્થ થાય. અથવા બીજો કોઈ અર્થ ઘટી શકે તો ઘટાડવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402