Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 370
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम्] [६६३ कौकुच्यवन्तमाह भमुहणयणाइएहि, वयणेहि अ तेहिं तेहिं तह चिटुं । कुणइ जह कुक्कुअं चिअ, हसइ परो अप्पणा अहसं ॥ १६३२ ॥ दारं ।। वृत्तिः- 'धूनयनादिभि'देहावयवैः 'वचनैश्च तैस्तै 'हासकारकैः ‘तथा चेष्टां करोति' क्वचित् तथाविधमोहदोषाद् 'यथा कुकुचमेव'-गात्रपरिस्पन्दवद् 'हसति परः' तद्दष्टा, 'आत्मनाऽहसन्', अभिन्नमुखराग इव, य एवंविधः स कौकुच्यवानिति गाथार्थः ।। १६३२ ॥ કૌકુચ્યવાળો કોણ છે તે કહે છે. આંખના ભવાં, આંખો વગેરે શરીરના અંગોથી અને હાસ્યકારક તે તે વચનોથી તેવા પ્રકારના મોહરૂપ દોષથી ક્યારેક તેવી ચેષ્ટા કરે કે જેથી તેને જોનારા બીજા શરીર હાલી ઉઠે તે રીતે હસે, પણ પોતે ન હસે, મોઢું ખોલ્યા વિના હર્ષવાળો હોય તેમ २४, मावो होय ते मुख्यपान छे. [१६३२] द्रुतदर्पशीलमाह भासइ दुअं दुअं गच्छई अ दपिअव्व गोविसो सरए । सव्वदवद्दवकारी, फुट्टइव ठिओवि दप्पेणं ।। १६३३ ॥दारं ।। वृत्तिः- 'भाषते द्रुतं द्रुतम'समीक्ष्य, सम्भ्रमावेगाद् ‘गच्छति च' द्रुतं द्रुतमेव, 'दपित इव' दोधुर व 'गोवृषभो' बलीवईविशेष: 'शरदि' काले, तथा 'सर्वद्रुतकारी' असमीक्ष्यकारीति यावत्, तथा 'स्फुटतीव' तीव्रोद्रेकविशेषात् 'स्थितोऽपि' सन् 'दर्पण' कुत्सितबलरूपेण, य इत्थम्भूतः स द्रुतदर्पशील इति गाथार्थः ॥ १६३३ ॥ दुतपशीसने 3 छ ઉતાવળના વેગથી વિચાર્યા વિના જલદી જલદી બોલે, શરદઋતુમાં દર્પથી ઉશૃંખલા બનેલ સાંઢની જેમ જલદી જલદી ચાલે, બધું ઉતાવળે કરે, અર્થાત્ વિચાર્યા વિના કરે, બેઠો હોય=ગમનાદિ ક્રિયા ન કરતો હોય તો પણ કુત્સિત બલના અતિશય અભિમાનથી ફુલાતો હોય, આવો જે હોય ते द्रुतपशील छे. [१६33] हासकरमाह वेसवयणेहि हासं, जणयंतो अप्पणो परेसिं च । ____ अह हासणोत्ति भण्णइ, घयणोव्व छले णिअच्छंतो ॥ १६३४ ॥ वृत्तिः- 'वेषवचनैः' तथा चित्ररूपै हाँसं जनयन् आत्मनः परेषां च' द्रष्ट्रणा' मथ हासन इति भण्यते', हासकर इत्यर्थः, 'घतन इव' भाण्ड इव, 'छलानि' छिद्राणि 'नियच्छन्' पश्यन्निति गाथार्थः ॥ १६३४ ।। ૧. કુત્સિત એટલે સિંઘ કે ખરાબ. જે બલ અભિમાન કરાવે તે બલ સિંઘ કે ખરાબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402