Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 356
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] उवकमणं एवं, सप्पडिआरं महाबलं णेअं । उचि आणासंपायण, सइ सुहभावं विसेसेणं ॥। १५८० ॥ वृत्ति:- 'उपक्रमणमेवं' धात्वादीनां 'सप्रतीकारं' भूयो बृंहणेन 'महाबलं ज्ञेयमत्र उचिताज्ञासम्पादनेन सदा शुभभावमुपक्रमणं 'विशेषेणे 'ति गाथार्थः ॥ १५८० ॥ थेवमुवक्कमणिज्जं, बज्झं अब्भितरं च एअस्स । जाइ इअ गोअरत्तं, तहा तहा समयभेएणं ।। १५८१ ॥ [૬૪૧ વૃત્તિ:- ‘સ્તો મુપમળીય વાદ્યં’-માંસાવિ‘આભ્યન્તર '-અનુમરિનામાવિ‘તસ્ય’-૩૫મળસ્ય ‘યાત્યેવં ગોચરત્વ' સંતેવનાયાઃ ‘તથા તથા ‘સમયમેન' તમેતેનેતિ ગાથાર્થઃ ॥ ૨૮૨ | जुगवं तु खविज्जंतं, उदग्गभावेण पायसो जीवं । चावइ सुहजोगाओ, बहुगुरुसेण्णं व सुहडंति ॥ १५८२ ॥ વૃત્તિ:- ‘યુગપત્તુ શિષ્યમાનું' તત્ત્વાંસારિ‘પ્રમાવેન’-પ્રવ્રુતયા ‘પ્રાયો નીવં', किमित्याह- 'च्यावयति शुभयोगात्' सकाशात् किमिव कमित्याह- 'बहुगुरुसैन्यमिव सुभटं' च्यावयति जयादिति गाथार्थ: ।। १५८२ ॥ ઉક્ત વિધિપ્રમાણે સંલેખના ન કરવામાં દોષ જણાવે છે— (આ રીતે ધીમે ધીમે) દેહને કૃશ કરવામાં ન આવે તો (અનશનમાં) એકી સાથે ક્ષીણ થતી માંસ વગેરે ધાતુઓથી જીવને મરણ સમયે અસમાધિ થાય (= અસમાધિ થવાનો સંભવ છે.) [૧૫૭૭] શાસ્ત્રોક્ત વિધિવડે થોડી થોડી ક્ષીણ થતી ધાતુઓથી ભવરૂપ વૃક્ષનું બીજભૂત આર્તધ્યાન ન થાય. આર્તધ્યાન ન થવામાં યુક્તિ આ (= હવે કહેવાય છે તે) જાણવી. [૧૫૭૮] સંલેખનાથી વિપક્ષ (= ધાતુક્ષય) અલ્પ હોવાથી સદા શુભભાવને બાધા થતી નથી. કારણ કે બલવાન મહાન શુભભાવના કારણે થોડા દુઃખનો પ્રારંભ થાય છે, અર્થાત્ દુઃખ થોડું થાય છે. (દુઃખ થોડું છે અને ભાવ અધિક છે, થોડું દુઃખ અધિક ભાવને હરકત ન પહોંચાડી શકે.) [૧૫૭૯] આ પ્રમાણે પ્રતિકાર સહિત અને સદા શુભભાવવાળું ધાતુઓનું ઉપક્રમણ (= પ્રયત્નથી કરાતી ક્ષીણતા) યોગ્ય આજ્ઞાનું પાલન થવાના કારણે વિશેષથી મહા બલવાન જાણવું. કારણ કે પુનઃ પુષ્ટિ થવાના કારણે ઉપક્રમણ પ્રતિકારસહિત છે. (છેલ્લા વર્ષમાં નિરંતર આયંબિલ હોવાથી ધાતુઓ થોડી પુષ્ટ બની જાય છે. આથી ઉપક્રમણ પ્રતિકારસહિત છે.) [૧૫૮૦] સંલેખનાથી તે તે રીતે કાલભેદથી બાહ્ય માંસ વગેરે અને અત્યંતર અશુભ પરિણામ વગેરે ઉપક્રમણીય વસ્તુનો અલ્પ ઉપક્રમણ થાય છે, અધિક નહિ, અર્થાત્ સંલેખનાથી તે તે રીતે કાલભેદથી માંસ વગેરેની અને અશુભ પરિણામ વગેરેની ક્રમશઃ થોડી થોડી ક્ષીણતા થતી જાય છે. એકી સાથે બહુ ક્ષીણતા થતી નથી. [૧૫૮૧] એકી સાથે ઘણા પ્રમાણમાં ક્ષીણ કરાતી માંસાદિ ધાતુઓ તો પ્રાયઃ જીવને શુભયોગથી પાડી નાખે, જેમ ઘણું મોટું સૈન્ય એક સુભટને પાડી નાખે તેમ, અર્થાત્ જીતી લે તેમ. [૧૫૮૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402