Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 360
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] जम्मजरामरणजलो, अणाइमं वसणसावयाइण्णो । जीवाण दुक्खहेऊ, कट्टं रोद्दो भवसमुद्दो ॥। १५९५ ॥ वृत्ति:- 'जन्मजरामरणजलो', बहुत्वादमीषाम्, 'अनादिमानि 'ति अगाधः ‘व्यसनश्वापदाकीर्णः' अपकारित्वाद्, अमीषां 'जीवानां दुःखहेतुः' सामान्येन 'कष्टः रौद्रो'भयानक: 'भवसमुद्र' एवंभूत इति गाथार्थः ॥ १५९५ ॥ [ ६५३ સંલેખના કરનાર આગમાનુસારી ધર્મધ્યાન વગેરે ધ્યાનયોગથી આંતરિક (ક્રોધાદિ) ભાવોની પણ સંલેખના કરે = પાતળા કરે અને (હવે કહેવાશે તે) પારમાર્થિક ભાવનાઓથી બોધિનાં મૂળિયાંઓને = અવંધ્યકારણોને વધારે. [૧૫૯૩] પારમાર્થિક ભાવનાઓ જ કહે છે- શાસ્ત્રથી વાસિત અંતઃકરણવાળો જીવ અંતિમ કાળે સંલેખનાનો સ્વીકાર કર્યા પછી સંસારરૂપ મહાસમુદ્રની સ્વાભાવિક અસારતાને વિશેષરૂપે ભાવે. [૧૫૯૪] ભવરૂપ સમુદ્ર જન્મ-જરા-મરણરૂપ પાણીવાળો છે. કારણ કે જેમ સમુદ્રમાં પાણી વધારે હોય છે તેમ સંસારમાં જન્મ-જરા-મરણ બહુ થાય છે, અનાદિમાન = અગાધ છે, સંકટોરૂપ હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત છે, કારણ કે જેમ હિંસક પ્રાણીઓ અપકારી છે તેમ સંકટો પણ અપકારી છે, સામાન્યથી જીવોના દુઃખનું કારણ છે, દુઃખરૂપ છે, भयान छे. [१44] धोsहं जेण मए, अणोरपारम्मि नवरमेअंमि । भवसयसहस्सदुलहं, लद्धं सद्धम्मजाणंति ॥ १५९६ ॥ वृत्तिः-‘धन्योऽहं' सर्वथा— येन मया' अनर्वाक्पारे' महामहति ' नवरमेतस्मिन् ' - भवसमुद्रे भवशतसहस्त्रदुर्लभमे 'कान्तेन 'लब्धं' प्राप्तं 'सद्धर्म्मयानं' सद्धर्म्म एव यानपात्रमिति गाथार्थः ॥ १५९६ ॥ अस्स पहावेणं, पालिज्जंतस्स सइ पयत्तेणं । जम्मंतरेऽवि जीवा, पावंति ण दुक्खदोगच्चं ॥ १५९७ ॥ वृत्ति: - 'एतस्य प्रभावेन' धर्म्मयानस्य 'पाल्यमानस्य 'सदा' सर्वकालं 'प्रयत्नेन' विधिना ‘जन्मान्तरेऽपि 'जीवा:' प्राणिनः 'प्राप्नुवन्ति न', किमित्याह - 'दुःखप्रधानं दौर्गत्यं'दुर्गतिभावमिति गाथार्थः ॥ १५९७ ॥ चिंतामणी अपुव्वो, एअमपुव्वो य कप्परुक्खोति । एअं परमो मंतो, एअं परमामयं एत्थ ॥ १५९८ ॥ वृत्तिः- ‘चिन्तामणिरपूर्वः', अचिन्त्यमुक्तिसाधनादेतद्धर्म्मयानं, 'अपूर्वश्च कल्पवृक्ष' इत्यकल्पितफलदानात्, 'एतत्परमो मन्त्रो' रागादिविषघातित्वाद्, 'एतत्परमामृतमत्रा 'मरणावन्ध्यहेतुत्वादिति गाथार्थः ॥ १५९८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402