________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
जम्मजरामरणजलो, अणाइमं वसणसावयाइण्णो ।
जीवाण दुक्खहेऊ, कट्टं रोद्दो भवसमुद्दो ॥। १५९५ ॥
वृत्ति:- 'जन्मजरामरणजलो', बहुत्वादमीषाम्, 'अनादिमानि 'ति अगाधः ‘व्यसनश्वापदाकीर्णः' अपकारित्वाद्, अमीषां 'जीवानां दुःखहेतुः' सामान्येन 'कष्टः रौद्रो'भयानक: 'भवसमुद्र' एवंभूत इति गाथार्थः ॥ १५९५ ॥
[ ६५३
સંલેખના કરનાર આગમાનુસારી ધર્મધ્યાન વગેરે ધ્યાનયોગથી આંતરિક (ક્રોધાદિ) ભાવોની પણ સંલેખના કરે = પાતળા કરે અને (હવે કહેવાશે તે) પારમાર્થિક ભાવનાઓથી બોધિનાં મૂળિયાંઓને = અવંધ્યકારણોને વધારે. [૧૫૯૩] પારમાર્થિક ભાવનાઓ જ કહે છે- શાસ્ત્રથી વાસિત અંતઃકરણવાળો જીવ અંતિમ કાળે સંલેખનાનો સ્વીકાર કર્યા પછી સંસારરૂપ મહાસમુદ્રની સ્વાભાવિક અસારતાને વિશેષરૂપે ભાવે. [૧૫૯૪] ભવરૂપ સમુદ્ર જન્મ-જરા-મરણરૂપ પાણીવાળો છે. કારણ કે જેમ સમુદ્રમાં પાણી વધારે હોય છે તેમ સંસારમાં જન્મ-જરા-મરણ બહુ થાય છે, અનાદિમાન = અગાધ છે, સંકટોરૂપ હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત છે, કારણ કે જેમ હિંસક પ્રાણીઓ અપકારી છે તેમ સંકટો પણ અપકારી છે, સામાન્યથી જીવોના દુઃખનું કારણ છે, દુઃખરૂપ છે, भयान छे. [१44]
धोsहं जेण मए, अणोरपारम्मि नवरमेअंमि ।
भवसयसहस्सदुलहं, लद्धं सद्धम्मजाणंति ॥ १५९६ ॥
वृत्तिः-‘धन्योऽहं' सर्वथा— येन मया' अनर्वाक्पारे' महामहति ' नवरमेतस्मिन् ' - भवसमुद्रे भवशतसहस्त्रदुर्लभमे 'कान्तेन 'लब्धं' प्राप्तं 'सद्धर्म्मयानं' सद्धर्म्म एव यानपात्रमिति गाथार्थः ॥ १५९६ ॥ अस्स पहावेणं, पालिज्जंतस्स सइ पयत्तेणं ।
जम्मंतरेऽवि जीवा, पावंति ण दुक्खदोगच्चं ॥ १५९७ ॥
वृत्ति: - 'एतस्य प्रभावेन' धर्म्मयानस्य 'पाल्यमानस्य 'सदा' सर्वकालं 'प्रयत्नेन' विधिना ‘जन्मान्तरेऽपि 'जीवा:' प्राणिनः 'प्राप्नुवन्ति न', किमित्याह - 'दुःखप्रधानं दौर्गत्यं'दुर्गतिभावमिति गाथार्थः ॥ १५९७ ॥
चिंतामणी अपुव्वो, एअमपुव्वो य कप्परुक्खोति । एअं परमो मंतो, एअं परमामयं एत्थ ॥ १५९८ ॥
वृत्तिः- ‘चिन्तामणिरपूर्वः', अचिन्त्यमुक्तिसाधनादेतद्धर्म्मयानं, 'अपूर्वश्च कल्पवृक्ष' इत्यकल्पितफलदानात्, 'एतत्परमो मन्त्रो' रागादिविषघातित्वाद्, 'एतत्परमामृतमत्रा 'मरणावन्ध्यहेतुत्वादिति गाथार्थः ॥ १५९८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org