SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હું સર્વથા ધન્ય છું. કારણ કે મેં અતિવિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્રમાં નિયમા લાખો ભવોથી પણ દુર્લભ એવું સુધર્મરૂપ જહાજ મેળવી લીધું છે. [૧૫૯૬] સદા વિધિથી પાલન કરાતા આ ધર્મરૂપ વહાણના પ્રભાવથી જીવો જન્માંતરમાં પણ દુઃખપ્રધાન દુર્ગતિમાં જન્મ પામતા નથી. [૧પ૯૭] આ ધર્મરૂપ વહાણ અપૂર્વ ચિંતામણી છે, કારણ કે અચિંત્ય મુક્તિને સિદ્ધ કરી આપે છે, અપૂર્વ કલ્પવૃક્ષ છે, કારણ કે અકલ્પિત ફલ આપે છે, પરમ મંત્ર છે, કારણ કે રાગાદિ દોષો રૂપ વિષનો નાશ કરે છે, પરમ અમૃત છે, કારણ કે મરણનાશનું અવંધ્ય કારણ છે. [૧૫૯૮] इच्छं वेआवडिअं, गुरुमाईणं महाणुभावाणं । __ जेसि पहावेणेअं, पत्तं तह पालिअं चेव ॥ १५९९ ॥ वृत्तिः- 'इच्छामि वैयावृत्त्यं' सम्यग् गुर्वादीनां महानुभावानाम्', आदिशब्दात् सहायसाधुग्रहः, येषां प्रभावेनेदं'-धर्मयानं प्राप्तं' मया तथा पालितं चैवा'विघ्ननेति गाथार्थः ॥ १५९९ ।। तेसि णमो तेसि णमो, भावेण पुणो पुणोऽवि तेसि णमो। अणुवकयपरहिअरया, जे एयं दिति जीवाणं ॥ १६०० ॥ वृत्तिः- 'तेभ्यो नमः तेभ्यो नमः ‘भावेन' अन्तःकरणेन ‘पुनः पुनरपि तेभ्यो नम' इति त्रिर्वाक्यं, अनुपकृतपरहितरता' गुरवो यत एतद्ददति जीवेभ्यो' धर्मयानमिति गाथार्थः ।। १६०० ।। नो इत्तो हिअमण्णं, विज्जइ भुवणेऽवि भव्वजीवाणं । जाअइ अओच्चिअजओ, उत्तरणं भवसमुद्दाओ॥१६०१ ॥ वृत्तिः- 'नातो'-धर्मयानाद् ‘हितमन्यद्व'स्तु 'विद्यते 'भुवनेऽपि' त्रैलोक्येऽपि 'भव्यजीवानां', कुत इत्याह-'जायतेऽत एव'-धर्मयानाद्यत' उत्तरणं भवसमुद्रादिति गाथार्थः ।। १६०१ ॥ - જેમના પ્રભાવથી મેં આ ધર્મરૂપ જહાજ મેળવ્યું છે અને નિર્વિઘ્ન પાળ્યું છે, તે મહાન પ્રભાવશાળી ગુરુની અને સહાયક સાધુઓની સારી રીતે વેયાવચ્ચ કરવાની ઈચ્છા (= ભાવના) રાખું છું. [૧૫૯૯] અંતઃકરણથી તે ગુરુઓને નમસ્કાર થાઓ ! તે ગુરુઓને નમસ્કાર થાઓ ! ફરી ફરી પણ તે ગુરુઓને નમસ્કાર થાઓ ! કારણ કે પોતાના ઉપર ઉપકાર નહિ કરનારા એવા પણ જીવોના હિતમાં રત ગુરુઓ જીવોને ધર્મરૂપ વહાણ આપે છે. [૧૬૦૦] ત્રણેય લોકમાં ધર્મરૂપ વહાણ સિવાય બીજી કોઈ વસ્તુ ભવ્યજીવોને હિતકર નથી. કારણ કે ધર્મરૂપ વહાણથી જ ભવરૂપ समुद्रमाथी नीजी 14 = म१३५ समुद्रने ५२ ४२॥ २॥14 . [१६०१] एत्थ उ सव्वे थाणा, तयण्णसंजोगदुक्खसयकलिया । रोद्दाणुबंधजुत्ता, अच्चंतं सव्वहा पावा ॥ १६०२ ॥ वृत्तिः- 'अत्र तु' भवसमुद्रे 'सर्वाणि स्थानानि'- देवलोकादीनि 'तदन्यसंयोगदुःखशतकलितानि' वियोगावसानविमानादिसंयोगदुःखानीति प्रतीतम्, अत एव 'रौद्रानुबन्धयुक्तानि' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy