________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ Fo
સંલેખનાક્રિયા વિહિત (= શાસ્ત્રમાં કહેલ) અનુષ્ઠાન હોવાથી એમાં આત્મવધક્રિયાનું લક્ષણ નથી. [૧૫૮૫] જે ક્રિયા પ્રમાદના કારણે નિયમા સ્વરૂપથી રાગાદિ દોષોથી યુક્ત હોય અને આજ્ઞાથી બાહ્ય હોય તે અતિપાતક્રિયા છે. આ અતિપાતક્રિયાનું લક્ષણ છે. [૧૫૮૬] પણ જે ક્રિયા આ (= અતિપાત ક્રિયાના)લક્ષણથી રહિત છે અને નિયમા ભવિષ્યમાં (= પરિણામે) શુભભાવની વિશેષ વૃદ્ધિ કરે તે શુદ્ધક્રિયા છે. કારણ કે શુદ્ધક્રિયાનું લક્ષણ તેમાં રહેલું છે. શુદ્ધક્રિયાનું લક્ષણ તેમાં કે છે માટે જ તે શુદ્ધક્રિયા છે. [૧૫૮૭]
पडवज्जइ अ इमं जो, पायं किअकिच्चमो उ इह जम्मे । सुहमरणमित्तकिच्चो, तस्सेसा जाय जहुत्ता ॥। १५८८ ॥
वृत्ति:- 'प्रतिपद्यते चैनां' -संलेखनक्रियां 'यः प्रायः कृतकृत्य एवेह जन्मनि', निष्ठितार्थः, 'शुभमरणमात्रकृत्यः', यदि परं 'तस्यैषा जायते यथोक्ता' - संलेखना शुद्धक्रिया વ્રુતિ ગાથાર્થ: || ૮૮ ॥
જેનાં આ જન્મમાં પ્રાયઃ સર્વ કર્તવ્યો પૂર્ણ થઈ ગયાં છે, માત્ર શુભ (સમાધિ) મરણરૂપ કર્તવ્ય બાકી છે આ સંલેખના ક્રિયાને સ્વીકારે તો તેની સંલેખના યથોક્ત (= શાસ્ત્રમાં કહી છે તેવી) સંલેખના કે યથોક્ત શુદ્ધક્રિયા બને. (અર્થાત્ સ્વકર્તવ્યોને પૂર્ણ કર્યા વિના સંલેખના સ્વીકારનારની સંલેખના યથોક્ત સંલેખના બનતી નથી.) [૧૫૮૮]
मरणपडिआरभूआ, एसा एवं च ण मरणनिमित्ता ।
जह गंडछेअकिरिआ, णो आयविराहणारूवा ॥। १५८९ ॥
वृत्ति:- 'मरणप्रतीकारभूतैषा, एवं' चोक्तन्यायात् ' न मरणनिमित्ता, यथा गण्डच्छेदक्रिया' ૩:વરૂપાઽપિ‘નાત્મવિરાધનાપતિ' ગાથાર્થ: ॥ ૮૬
આ પ્રમાણે ઉક્તનીતિથી સંલેખના મરણનું કારણ નથી, બલ્કે મણના પ્રતિકારભૂત (= મરણથી બચવાનો ઉપાય) છે. જેમ ગુમડાને કાપવાની ક્રિયા દુઃખરૂપ હોવા છતાં આત્મવિરાધનારૂપ નથી = જીવના દુઃખનું કારણ નથી, બલ્કે સુખનું કારણ છે. એમ સંલેખના દેખીતી રીતે મરણ માટે હોવા છતાં મરણનું કારણ નથી, બલ્કે મરણમુક્તિનું કારણ છે. [૧૫૮૯] अब्भत्था सुहजोगा, असवत्ता पायसो जहा समयं । एसो इमस्स उचिओ, अमरणधम्मेहिं निद्दिट्ठो ॥ १५९० ॥
वृत्ति:- 'अभ्यस्ता शुभयोगाः ' औचित्येन 'असपत्ना' यथाऽऽगमं 'प्रायशो ‘યથાસમય’યથાાત મેષોઽવ્યસ્ય'-મરયો સ્કોષિત: સમય: ‘અમરળધર્મમ: ' વીતરાગૈ‘નિષ્ટિ:' સૂત્ર કૃતિ ગાથાર્થ: || ૨૦ ||
૧. ભવિષ્યમાં (= પરિણામે) શુભભાવની વિશેપ વૃદ્ધિ કરે છે. એનાથી એ નિશ્ચિત થાય છે કે વર્તમાનમાં તો શુભભાવ છે જ. શુભક્રિયા વર્તમાનમાં રહેલા શુભભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org