Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 365
________________ ६५८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે જીવ આ પ્રમાણે ભાવના ભાવવાથી ક્યારેક વીર્યપરિણામ ઉલ્લસિત બનતાં ક્ષપકશ્રેણિને અને કેવલજ્ઞાનને પામે, આ રીતે કેવલજ્ઞાન પામીને મરેલો તે ફરી ક્યારેય મૃત્યુ પામતો નથી. [૧૬૦૯] જો કોઈ પણ રીતે ક્ષપકશ્રેણિને ન પામે તો પણ સંવેગભાવનાથી યુક્ત તે અન્યજન્મમાં નિયમા સુગતિને અને જિનધર્મની બોધિને પામે છે. [૧૬૧૦] આ જ વિષય કહે છે- કારણ કે આ ભવમાં શુભભાવના ભાવવાના કારણે અતિશયભાવથી સુવાસિત બનેલ જીવ ભવાંતરમાં પણ શુભભાવથી યુક્ત જ બને છે. [૧૬૧૧] જેમ સુગંધથી વાસિત તલના દાણાઓનું તેલ પણ સુગંધી હોય છે, તેમ શુભભાવની વાસનાના સામર્થ્યથી જીવને ભવાંતરમાં પણ જે શુભભાવ થાય તે જ जोधिसाल छे. [१६१२] संलिहिऊणप्पाणं, एवं पच्चप्पिणित्तु फलगाई । गुरुमाइए असम्मं खमाविउं भावसुद्धीए । १६१३ ॥ वृत्ति: - 'संलिख्यात्मानमेवं' द्रव्यतो भावतश्च 'प्रत्यर्प्य फलकादि' प्रातिहारिकं 'गुर्वादींश्च सम्यक् क्षमयित्वा' यथार्हं 'भावशुद्धया' संवेगेनेति गाथार्थः ॥ १६१३ ॥ उववूहिऊण सेसे, पडिबद्धे तंमि तह विसेसेणं । धम्मे उज्जमिअव्वं, संजोगा इह विओगंता ।। १६१४ ॥ वृत्ति:- 'उपबृंह्य 'शेषान्' गुर्वादिभ्योऽन्यान् 'प्रतिबद्धान्, 'तस्मिन्' स्वात्मनि 'तथा विशेषेणो 'पबृंह्य, 'धर्मे 'उद्यमितव्यं' यत्त्रः कार्यः, 'संयोगा इह वियोगान्ताः', एवमुपबृंह्येति गाथार्थः ॥ १६१४ ॥ अथ वंदिऊण देवे, जहाविहिं सेसए अ गुरुमाई । पच्चक्खाइत्तु तओ, तयंतिगे सव्वमाहारं ॥ १६१५ ॥ वृत्ति:- 'अथ वन्दित्वा 'देवान्' भगवतो' यथाविधि' सम्यग् 'शेषांश्च गुर्वादीन्' वन्दित्वा 'प्रत्याख्याय 'तत: ' तदनन्तरं 'तदन्तिके' गुरुसमीपे 'सर्वमाहारमिति गाथार्थः || १६१५ ॥ समभावम्मि ठिअप्पा, सम्मं सिद्धंतभणिअमग्गेण । 4 गिरिकंदरं तु गंतुं, पायवगमणं अह करेइ ॥ १६१६ ॥ वृत्ति: - 'समभावे स्थितात्मा' सन् 'सम्यक् सिद्धान्तोक्तेन मार्गेण' निरीहः सन् 'गिरिकन्दरं तु गत्वा' स्वयमेव 'पादपगमनमथ करोति', पादपचेष्टारूपमिति गाथार्थः ॥ १६१६ ॥ આ પ્રમાણે આત્માની દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને માગી લાવેલી પાટિયું વગેરે વસ્તુઓ પાછી સોંપીને ગુરુ વગેરેને સંવેગથી યથાયોગ્ય બરાબર ખમાવીને, [૧૬૧૩] ગુરુ વગેરેથી અન્યને પણ આ સંસારમાં સંયોગો અંતે વિયોગવાળા છે, માટે ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, ઈત્યાદિ હિતશિક્ષા આપીને, જે પોતાનાં સંબંધવાળા હોય તેમને વિશેષરૂપે હિતશિક્ષા આપીને, [૧૯૧૪] પછી વિધિપૂર્વક બરોબર દેવવંદન કરીને, અન્ય ગુરુ વગેરેને વંદન કરીને, ગુરુની પાસે સર્વ આહારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402