________________
६५८ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
તે જીવ આ પ્રમાણે ભાવના ભાવવાથી ક્યારેક વીર્યપરિણામ ઉલ્લસિત બનતાં ક્ષપકશ્રેણિને અને કેવલજ્ઞાનને પામે, આ રીતે કેવલજ્ઞાન પામીને મરેલો તે ફરી ક્યારેય મૃત્યુ પામતો નથી. [૧૬૦૯] જો કોઈ પણ રીતે ક્ષપકશ્રેણિને ન પામે તો પણ સંવેગભાવનાથી યુક્ત તે અન્યજન્મમાં નિયમા સુગતિને અને જિનધર્મની બોધિને પામે છે. [૧૬૧૦] આ જ વિષય કહે છે- કારણ કે આ ભવમાં શુભભાવના ભાવવાના કારણે અતિશયભાવથી સુવાસિત બનેલ જીવ ભવાંતરમાં પણ શુભભાવથી યુક્ત જ બને છે. [૧૬૧૧] જેમ સુગંધથી વાસિત તલના દાણાઓનું તેલ પણ સુગંધી હોય છે, તેમ શુભભાવની વાસનાના સામર્થ્યથી જીવને ભવાંતરમાં પણ જે શુભભાવ થાય તે જ जोधिसाल छे. [१६१२]
संलिहिऊणप्पाणं, एवं पच्चप्पिणित्तु फलगाई ।
गुरुमाइए असम्मं खमाविउं भावसुद्धीए । १६१३ ॥
वृत्ति: - 'संलिख्यात्मानमेवं' द्रव्यतो भावतश्च 'प्रत्यर्प्य फलकादि' प्रातिहारिकं 'गुर्वादींश्च सम्यक् क्षमयित्वा' यथार्हं 'भावशुद्धया' संवेगेनेति गाथार्थः ॥ १६१३ ॥ उववूहिऊण सेसे, पडिबद्धे तंमि तह विसेसेणं ।
धम्मे उज्जमिअव्वं, संजोगा इह विओगंता ।। १६१४ ॥
वृत्ति:- 'उपबृंह्य 'शेषान्' गुर्वादिभ्योऽन्यान् 'प्रतिबद्धान्, 'तस्मिन्' स्वात्मनि 'तथा विशेषेणो 'पबृंह्य, 'धर्मे 'उद्यमितव्यं' यत्त्रः कार्यः, 'संयोगा इह वियोगान्ताः', एवमुपबृंह्येति गाथार्थः ॥ १६१४ ॥
अथ वंदिऊण देवे, जहाविहिं सेसए अ गुरुमाई । पच्चक्खाइत्तु तओ, तयंतिगे सव्वमाहारं ॥ १६१५ ॥
वृत्ति:- 'अथ वन्दित्वा 'देवान्' भगवतो' यथाविधि' सम्यग् 'शेषांश्च गुर्वादीन्' वन्दित्वा 'प्रत्याख्याय 'तत: ' तदनन्तरं 'तदन्तिके' गुरुसमीपे 'सर्वमाहारमिति गाथार्थः || १६१५ ॥ समभावम्मि ठिअप्पा, सम्मं सिद्धंतभणिअमग्गेण ।
4
गिरिकंदरं तु गंतुं, पायवगमणं अह करेइ ॥ १६१६ ॥
वृत्ति: - 'समभावे स्थितात्मा' सन् 'सम्यक् सिद्धान्तोक्तेन मार्गेण' निरीहः सन् 'गिरिकन्दरं तु गत्वा' स्वयमेव 'पादपगमनमथ करोति', पादपचेष्टारूपमिति गाथार्थः ॥ १६१६ ॥ આ પ્રમાણે આત્માની દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને માગી લાવેલી પાટિયું વગેરે વસ્તુઓ પાછી સોંપીને ગુરુ વગેરેને સંવેગથી યથાયોગ્ય બરાબર ખમાવીને, [૧૬૧૩] ગુરુ વગેરેથી અન્યને પણ આ સંસારમાં સંયોગો અંતે વિયોગવાળા છે, માટે ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, ઈત્યાદિ હિતશિક્ષા આપીને, જે પોતાનાં સંબંધવાળા હોય તેમને વિશેષરૂપે હિતશિક્ષા આપીને, [૧૯૧૪] પછી વિધિપૂર્વક બરોબર દેવવંદન કરીને, અન્ય ગુરુ વગેરેને વંદન કરીને, ગુરુની પાસે સર્વ આહારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org