________________
पञ्चवस्तुके संलेखनाद्वारम्]
[ ૬૫ પછી કલ્પ. [૧૪૬૬] સાધુ માટે "અવગાહિમ (પફવાન્ન) બનાવ્યું હોય ત્યારે “આજે આ મુનિ ન આવ્યા, કાલે તેમને આપીશ” એમ દિવસે ધારણા કરે તો તે ઘર બે દિવસ આધાકર્મ દોષવાળું થાય, કારણ કે સાધુને વહોરાવવાનો ભાવ કાયમ છે. ત્રીજા વગેરે દિવસોમાં તે ઘર પૂતિ થાય. [૧૪૬૭] તે ઘરનું ત્રણ દિવસો સુધી ન કલ્પે, જે દિવસે ન લીધું તે દિવસથી છઠ્ઠા કે સાતમા દિવસે કલ્પ. આ જ (ઉત્તરાર્ધથી) કહે છે. જે દિવસે બનાવ્યું નથી, અર્થાત્ જે દિવસે પહેલીવાર ભિક્ષા માટે ગયા અને લીધું નહિ, તે પહેલો દિવસ, ત્યારપછીનો બીજો એક દિવસ અગર બે દિવસો આધાકર્મ દોષ સંબંધી થાય. (ત્યારબાદ ત્રણ દિવસ પૂતિદોષ સંબંધી થાય. આમ પાંચ કે છ દિવસ થાય. પાંચ દિવસ થાય તો છઠ્ઠા દિવસે કહ્યું, છ દિવસ થાય તો સાતમા દિવસે કહ્યું. જો ભોજન સાધુ માટે બનાવ્યું હોય તો એક દિવસ આધાકર્મ બનવાથી પાંચ દિવસ થાય, (જે દિવસે વહોર્યું નહિ તે એક દિવસ, બીજા દિવસે આધાકર્મી બનાવ્યું એ બીજો દિવસ, ત્રણ દિવસ પૂતિના, એમ પાંચ દિવસ થાય.) જો અવગાહિમ બનાવ્યું હોય અને બીજા દિવસે પણ સાધુને વહોરાવવાની ધારણા કરી હોય તો બે દિવસ આધાકર્મ બનવાથી છ દિવસ થાય.) [૧૪૬૮]
अह सत्तमम्मि दिअहे, पढमं वीहिं पुणोऽवि हिंडंतं ।
दट्ठण सा य सड्डी, तं मुणिवसभं भणिज्जाहि ॥१४६९ ॥ वृत्तिः- 'अथ सप्तमे दिवसे' अटनगतादारभ्य 'प्रथमां वीथीं पुनरपि 'हिण्डन्तम्' अटन्तं દવા સા શ્રાદ્ધ'ગરી “મુનિવૃષ' પ્રસ્તુત ‘મને તૂયાિિત થાર્થ: II ૨૪૬૧
किं णागयत्थ तइआ, असव्वओ मे कओ तुह निमित्तं ।
इति पुट्ठो सो भयवं, बिइआए से इमं भणइ ॥ १४७० ॥ વૃત્તિ- “જિં નાતા:' ચૂર્વ “તી ?, મચિ કયા તત્ત્વન્નિમિત્ત', तदग्रहणादसद्व्ययत्व मिति, पृष्टः स भगवान्'-जिनकल्पिक: 'द्वितीयादेशे' पूर्वादेशापेक्षया 'इदं भणति'-वक्ष्यमाणमिति गाथार्थः ॥ १४७० ॥
___ अणिआओ वसहीओ, इच्चाइ जमेव वण्णि पुट्वि ।
आणाए कम्माई, परिहरमाणो विसुद्धमणो ॥ १४७१ ॥ वृत्तिः- 'अनियता वसतय इत्यादि, यदेव वर्णितं पूर्वं' गाथासूत्रमिति, 'आज्ञया कर्मादि परिहरन् विशुद्धमनाः' सन् भणतीति गाथार्थः ॥ १४७१ ॥
હવે ભિક્ષાટનના પહેલા દિવસથી આરંભી સાતમા દિવસે ફરી પણ પહેલી શેરીમાં ભિક્ષાટન કરતા જોઈને તે શ્રદ્ધાળુ સ્ત્રી તે ઉત્તમમુનિને કહે કે [૧૪૬૯] ત્યારે તમે કેમ ન આવ્યા? મેં તમારા માટે ખોટો વ્યય કર્યો. અહીં બનાવેલું ન લીધું એ દષ્ટિએ ખોટો વ્યય (= શ્રમ) સમજવો. (ખર્ચની ૧. અહીં ભોજન શબ્દથી તે જ દિવસે ભક્ષ્ય અને બીજા દિવસે અભક્ષ્ય બને તેવી વસ્તુ સમજવી. અવગાહિમ શબ્દથી એકથી વધારે
દિવસો સુધી ભસ્થ રહે તેવી વસ્તુ સમજવી. ૨. માટે જ મુનિ ફરી તે જ શેરીમાં સાતમા દિવસે આવે, તે પહેલાં નહિ. (બ. ક. ગા. ૧૪૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org