________________
૬૪ર ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કોઈ કહે છે કે- અભ્યદ્યત વિહાર સ્થવિર વિહારથી પણ પ્રધાન છે. કારણ કે તેમાં અત્યંત અપ્રમાદના કારણે શ્રેષ્ઠ સંયમની પ્રાપ્તિ થાય છે. [૧૫૫૫] બીજાઓ કહે છે કે- અભ્યદ્યત વિહાર પ્રધાન નથી. કારણ કે તેમાં પરાર્થ (= પરોપકાર) થઈ શકતો નથી. પરલોકમાં પરાર્થ પ્રધાન છે. તથા અભ્યદ્યત વિહારમાં પરાર્થનો અભાવ થતો હોય તો તેના સ્વીકારનો નિષેધ છે. [૧૫૫૬] एतदेवाह
अब्भुज्जयमेगयरं, पडिवज्जिउकामो सोवि पव्वावे ।
गणिगुणसलद्धिओ खलु, एमेव अलद्धिजुत्तोऽवि ॥ १५५७ ॥ वृत्तिः- 'अभ्युद्यतमेकतरं' विहारं मरणं वा 'प्रतिपत्तुकामः' सन् 'असावपि प्रव्राजयत्यु'पस्थितं, अन्यथा तत्प्रव्रज्याऽभावे 'गणिगुणस्वलब्धिकः खलु' तत्पालनासमर्थो, न सामान्येन तच्छून्यः, स्नेहात्प्रव्रजति सति का वार्तेत्याह-'एवमेव', अन्यथा तत्प्रव्रज्याऽभावे'ऽलब्धियुक्तोऽप्यु'भ्युद्यताप्रति-पत्तिमात्रेण गुरुनिश्रया प्रव्राजयतीति गाथार्थः ॥ १५५७ ॥
આ જ વિષયને કહે છે–
પાદપોપગમન આદિ અભ્યઘત મરણ અને પ્રતિમાકલ્પ આદિ અન્સુદ્યત વિહાર એ બેમાંથી કોઈ એકનો સ્વીકાર કરવાની ઈચ્છાવાળા પણ ગણિગુણોથી અને સ્વલબ્ધિથી યુક્ત સાધુ કલ્પાદિના સ્વીકાર વખતે દીક્ષા લેવા આવેલા જીવની દીક્ષા “તેના વિના થઈ શકે તેમ ન હોય તો તેને દીક્ષા આપે. જે ગણિગુણોથી અને 'સ્વલબ્ધિથી યુક્ત હોય તે દીક્ષિતને સંયમનું પાલન કરાવી શકે, તેનાથી રહિત ગમે તે નહિ. માટે અહીં નિપુણસ્વમ્બિક એવું વિશેષણ છે.
પ્રશ્ન- કલ્પનો સ્વીકાર કરતી વખતે કોઈ સ્નેહથી દીક્ષા લેવા તૈયાર થાય, અર્થાત્ દીક્ષા આપી શકે તેવા બીજા હોવા છતાં સ્નેહથી હું તો તમારી પાસે જ દીક્ષા લઈશ એવો આગ્રહ રાખે, તો શું કરવું? કલ્પનો સ્વીકાર કરવો કે દીક્ષા આપવી ?
ઉત્તર- (વિમેવ =) તો પણ દીક્ષા આપવી.
જે સ્વલબ્ધિથી યુક્ત ન હોય તે પણ, જો તેના વિના દીક્ષા થઈ શકે તેમ ન હોય તો, અભ્યત મરણ કે કલ્પનો સ્વીકાર ન કરતાં લબ્ધિવાળા ગુરુની નિશ્રાથી દીક્ષા આપે. [૧પપ૭
एव पहाणो एसो, एगंतेणेव आगमा सिद्धो ।
जुत्तीएऽवि अ नेओ, सपरुवगारो महं जम्हा ॥ १५५८ ॥ वृत्तिः- ‘एवं प्रधान एषोऽभ्युद्यतविहारात् 'एकान्तेनैवागमात्सिद्ध' इति, 'युक्त्यापि ૨ સેય:' પ્રધાન:, “સ્વપરોપારી મહા યમદ્વિતિ પથાર્થ: | ધ૧૮ || ૧. અહીં લબ્ધિ એટલે જેને દીક્ષા આપવાની છે તેને સંયમનાં ઉપકરણો પૂરાં પાડવાં, સંયમનું પાલન કરાવવું વગેરેની શક્તિરૂપ લબ્ધિ
વિવક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org