________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ૬૩૭
કાળ પૂર્વકોટિ પ્રમાણ છે. મધ્યમકાળના વર્ષ વગેરે અનેકસ્થાનો=ભેદો છે. પણ પ્રસ્તુતમાં જે રીતે કાલની ગણના છે તે રીતે પાંચ અહોરાત્ર ઉત્કૃષ્ટ કાળ છે. કારણ કે તે (= પાંચ અહોરાત્ર) કાળ અહીં ઉપયોગી છે. [૧૫૩૯] ભિક્ષા માટે એક શેરીમાં (= પેટા, અર્ધપેટા વગેરે ગોચરભૂમિમાં) પાંચ દિવસ ફરે છે માટે તેટલો કાળ 'યથાલંદી થાય છે કહેવાય છે. કારણ કે તેમની પાસે વિવક્ષિત (પાંચ દિવસ) યથાલંદ છે. (જેમ જેની પાસે દંડ હોય તે દંડી કહેવાય, તેમ જેની પાસે યથાલંદ હોય તે યથાલંદી કહેવાય.) તથા તેમનો પોતાનો પાંચ પુરુષોનો એક ગચ્છ=ગણ હોય. આ ઉત્કૃષ્ટ પરિમાણ છે. (પાંચ પુરુષોનો એક ગણ, એવા ત્રણ ગણો એકી સાથે યથાલંદને સ્વીકારે.) [૧૫૪૦]
जा चेव य जिणकप्पे, मेरा सच्चेव लंदिआणंपि ।
णाणत्तं पुण सुत्ते, भिक्खाचरि मासकप्पे अ॥१५४१ ।। वृत्तिः- 'यैव च जिनकल्पे मर्यादो'क्ता-भावनादिरूपा सैव च यथालन्दिकानामपि' प्रायशः, 'नानात्वं पुन'स्तेभ्य: 'सूत्रे' सूत्रविषयं तथा 'भिक्षाचर्यायां मासकल्पे चेति गाथार्थः ।। १५४१ ॥
જિનકલ્પમાં ભાવનાદિરૂપ જે મર્યાદા કહી છે, લગભગ તે જ મર્યાદા યથાસંદિકોની પણ છે. સૂત્ર, ભિક્ષાચર્યા અને ખાસ કલ્પના વિષયમાં જિનકલ્પીઓથી યથાસંદિકોમાં ભિન્નતા છે. [૧૫૪૧]
एतदेवाह
पडिबद्धा इअरेऽवि अ, एक्किक्का ते जिणा य थेरा य ।
अत्थस्स उ देसम्मी, असमत्ते तेसि पडिबंधो ॥ १५४२ ॥ વૃત્તિ - “પ્રતિબદ્ધ' છે “
રૂ પ '–પ્રતિબદ્ધ, “ ' પ્રતિબદ્ધાર अप्रतिबद्धाश्च 'जिनाश्च स्थविराश्चेति भूयो भिद्यन्ते, ये जिनकल्पं प्रतिपद्यन्ते ते जिनाः, ये तु स्थविरकल्पमेव ते स्थविरा इति, तत्र 'अर्थस्यैव', न सूत्रस्य, 'देशे असमाप्ते' सति, स्तोकमात्रे, 'तेषां प्रतिबन्धो' गच्छे जिनानाम्, अन्यथा जिना एव स्युरिति गाथार्थः ॥ १५४२ ॥
આને ( ભિન્નતાને) જ કહે છે
યથાસંદિકોના ગચ્છપ્રતિબદ્ધ(= ગચ્છ સાથે સંબંધવાળા) અને ગચ્છાપ્રતિબદ્ધ એમ બે પ્રકાર છે. તે પ્રત્યેકના જિન અને સ્થવિર એમ બે પ્રકાર છે. યથાલંદકલ્પને પૂર્ણ કર્યા પછી જેઓ જિનકલ્પને સ્વીકારે તે જિન છે, અને જેઓ સ્થવિરકલ્પને જ સ્વીકારે તે સ્થવિર છે. (તેમનો ગચ્છ સાથે સંબંધ શા કારણે હોય તે કહે છે.) અર્થનો જ થોડો ભાગ ગુરુ પાસે ભણવાનો રહી જવાથી તે ભણવા માટે તેમનો ગચ્છમાં સંબંધ હોય, જો અર્થનો થોડો ભાગ ભણવાનો બાકી ન હોય તો તે જિન જ થાય. [૧૫૪૨]. યત:
लग्गादिसुत्तरंते, तो पडिवज्जित्तु खित्तबाहि ठिआ ।
गिण्हंति जं अगहिअं, तत्थ य गंतूण आयरिओ ॥१५४३ ।। १. लन्दाऽनतिक्रम: = लन्दो यथा स्यात् तथेति यथालन्दम् । यथालन्दमस्यास्तीति यथालन्दी ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org