Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 337
________________ ६३० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કર્મોનો ક્ષય માટે સર્વત્ર નિરપેક્ષ બનીને પોતે જે કલ્પનો પ્રારંભ કર્યો છે તેને જ દઢતાથી પૂર્ણ 5२ता २४ छे. (= sis पाभी भावना हेता नथी.) [१५१८] निष्प्रतिकर्मद्वारमधिकृत्याह__णिप्पडिकम्मसरीरो, अच्छिमलाईवि णावणेइ सया । पाणंतिएवि अ तहा, वसणंमि न वट्टई बीए ॥ १५१९ ।। वृत्तिः- 'निष्प्रतिकर्मशरीर' एकान्तेन 'अक्षिमलाद्यपि नापनयति सदा, प्राणान्तिकेऽपि च तथा'ऽत्यन्तरौद्रे 'व्यसने न वर्त्तते द्वितीय' इति गाथार्थः ॥ १५१९ ॥ अप्पबहुत्तालोअण-विसयाईओ उ होइ एसोत्ति । अहवा सुभभावाओ, बहुअंपेअंचिअ इमस्स ॥ १५२० ॥ वृत्तिः- 'अल्पबहुत्वालोचनविषयातीतस्तु भवत्येषः'-जिनकल्पिक 'इति, अथवा शुभभावात्' कारणाद् ‘बह्वप्येतदेवास्य' तत्त्वत इति गाथार्थः ॥ १५२० ।। નિષ્પતિકમદ્વારને આશ્રયીને કહે છે– એકાંતે શરીરની સાર-સંભાળથી રહિત જિનકલ્પી સદા આંખનો મેલ વગેરે પણ દૂર ન કરે. પ્રાણનો નાશ કરે તેવા અત્યંત ભયંકર કષ્ટમાં પણ અપવાદનું સેવન ન કરે. [૧૫૧૯] જિનકલ્પી અલ્પ-બહુત્વની વિચારણાથી રહિત હોય, અર્થાત્ આમ કરવાથી થોડો લાભ થાય, આમ કરવાથી બહુ લાભ થાય ઈત્યાદિ અલ્પ-અધિક લાભની વિચારણા ન કરે. અથવા જિનકલ્પીને શુભ ભાવના કારણે બહુ લાભ પણ પરમાર્થથી આ જ છે, અર્થાત્ પરમાર્થથી જિનકલ્પ એ જ જિનકલ્પીને મોટો લાભ છે. (જિનકલ્પથી અન્ય કોઈ મોટો લાભ ન હોવાના કારણે તેને અલ્પ-બહુત્વની વિચારણા ७२वानी ४३२ ०४ च्या छ ?) [१५२०] चरमद्वारमधिकृत्याह तइआएँ पोरुसीए, भिक्खाकालो विहारकालो अ । सेसासु तु उस्सग्गो, पायं अप्पा य णिद्दत्ति ॥ १५२१ ॥ वृत्तिः- 'तृतीयायां पौरुष्यां भिक्षाकालो विहारकालश्चा'स्य नियोगतः, 'शेषासु तु कायोत्सर्गः, प्रायोऽल्पा च निद्रा', पौरुषीष्विति गाथार्थः ॥ १५२१ ॥ जंघाबलम्मि खीणे, अविहरमाणोऽवि णवर णावज्जे । तत्थेव अहाकप्पं, कुणइ अ जोगं महाभागो ॥ १५२२ ॥ दारं ।। वृत्तिः- 'जङ्काबले क्षीणे' सति 'अविहरन्नपि नवरं नापद्यते' दोषमिति, 'तत्रैव यथाकल्पं' क्षेत्रे 'करोति योगं महाभागः' स्वकल्पस्येति गाथार्थः ॥ १५२२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402