________________
६३० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કર્મોનો ક્ષય માટે સર્વત્ર નિરપેક્ષ બનીને પોતે જે કલ્પનો પ્રારંભ કર્યો છે તેને જ દઢતાથી પૂર્ણ 5२ता २४ छे. (= sis पाभी भावना हेता नथी.) [१५१८] निष्प्रतिकर्मद्वारमधिकृत्याह__णिप्पडिकम्मसरीरो, अच्छिमलाईवि णावणेइ सया ।
पाणंतिएवि अ तहा, वसणंमि न वट्टई बीए ॥ १५१९ ।। वृत्तिः- 'निष्प्रतिकर्मशरीर' एकान्तेन 'अक्षिमलाद्यपि नापनयति सदा, प्राणान्तिकेऽपि च तथा'ऽत्यन्तरौद्रे 'व्यसने न वर्त्तते द्वितीय' इति गाथार्थः ॥ १५१९ ॥
अप्पबहुत्तालोअण-विसयाईओ उ होइ एसोत्ति ।
अहवा सुभभावाओ, बहुअंपेअंचिअ इमस्स ॥ १५२० ॥ वृत्तिः- 'अल्पबहुत्वालोचनविषयातीतस्तु भवत्येषः'-जिनकल्पिक 'इति, अथवा शुभभावात्' कारणाद् ‘बह्वप्येतदेवास्य' तत्त्वत इति गाथार्थः ॥ १५२० ।।
નિષ્પતિકમદ્વારને આશ્રયીને કહે છે–
એકાંતે શરીરની સાર-સંભાળથી રહિત જિનકલ્પી સદા આંખનો મેલ વગેરે પણ દૂર ન કરે. પ્રાણનો નાશ કરે તેવા અત્યંત ભયંકર કષ્ટમાં પણ અપવાદનું સેવન ન કરે. [૧૫૧૯] જિનકલ્પી અલ્પ-બહુત્વની વિચારણાથી રહિત હોય, અર્થાત્ આમ કરવાથી થોડો લાભ થાય, આમ કરવાથી બહુ લાભ થાય ઈત્યાદિ અલ્પ-અધિક લાભની વિચારણા ન કરે. અથવા જિનકલ્પીને શુભ ભાવના કારણે બહુ લાભ પણ પરમાર્થથી આ જ છે, અર્થાત્ પરમાર્થથી જિનકલ્પ એ જ જિનકલ્પીને મોટો લાભ છે. (જિનકલ્પથી અન્ય કોઈ મોટો લાભ ન હોવાના કારણે તેને અલ્પ-બહુત્વની વિચારણા ७२वानी ४३२ ०४ च्या छ ?) [१५२०] चरमद्वारमधिकृत्याह
तइआएँ पोरुसीए, भिक्खाकालो विहारकालो अ ।
सेसासु तु उस्सग्गो, पायं अप्पा य णिद्दत्ति ॥ १५२१ ॥ वृत्तिः- 'तृतीयायां पौरुष्यां भिक्षाकालो विहारकालश्चा'स्य नियोगतः, 'शेषासु तु कायोत्सर्गः, प्रायोऽल्पा च निद्रा', पौरुषीष्विति गाथार्थः ॥ १५२१ ॥
जंघाबलम्मि खीणे, अविहरमाणोऽवि णवर णावज्जे ।
तत्थेव अहाकप्पं, कुणइ अ जोगं महाभागो ॥ १५२२ ॥ दारं ।। वृत्तिः- 'जङ्काबले क्षीणे' सति 'अविहरन्नपि नवरं नापद्यते' दोषमिति, 'तत्रैव यथाकल्पं' क्षेत्रे 'करोति योगं महाभागः' स्वकल्पस्येति गाथार्थः ॥ १५२२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org