SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [ ६२९ જ્ઞાનાતિશયવાળા ગુરુ દીક્ષિત થયા પછી ભાગી જનાર વગેરેનું (યોગ્યતા જણાય તો) મુંડન કરે. આથી વ્રજયાદ્વારથી મુંડનદ્વારનો અલગ ઉલ્લેખ કર્યો છે. [૧૫૧૪] मनसाऽऽपन्नस्यापीत्यादिद्वारमधिकृत्याह आवण्णस्स मणेण वि, अइआरं निअमओ अ सुहुमंपि । पच्छित्तं चउगुरुगा, सव्वजहण्णं तु णेअव्वं ॥ १५१५ ॥ वृत्ति:- 'आपन्नस्य' प्राप्तस्य 'मनसाऽप्यतिचारं नियमत एव सूक्ष्ममपि प्रायश्चित्तमस्य भगवतश्चतुर्गुरवः सर्वजघन्यं मन्तव्यमिति गाथार्थः ॥ १५१५ ॥ जम्हा उत्तरकप्पो, एसोऽभत्तट्ठमाइसरिसो उ । एगग्यापहाणी, तब्भंगे गुरुअरो दोसो ।। १५१६ ।। दारं ।। वृत्ति:- 'यस्मादुत्तरकल्प एषः '- जिनकल्प: 'अभक्तार्थादिसदृशो' वर्त्तते, 'एकाग्रता - प्रधानो 'ऽप्रमादाद्, अतस्त' भङ्गे गुरुतरो दोषो', विषयगुरुत्वादिति गाथार्थ: ।। १५१६ ॥ कारणद्वारमधिकृत्याह कारणमालंबणमो, तं पुण नाणाइअं सुपरिसुद्धं । अस्स तं न विज्जइ, उचियं तवसाहणा पायं ॥। १५१७ ॥ वृत्ति:- 'कारणम् आलम्बनमुच्यते, 'तत्पुनर्ज्ञानादि सुपरिशुद्धं' सर्वत्र ज्ञेयं, 'एतस्य तन्न विद्यते ' जिनकल्पिकस्य, 'उचितं तपः प्रसाधनात्प्रायः', जन्मोत्तमफलसिद्धेरिति गाथार्थः ॥ १५१७ ॥ सव्वत्थ निरवयक्खो, आढत्तं चिअ दढं समाणितो । इ एस महप्पा, किलिट्ठकम्मक्खयणिमित्तं ।। १५१८ ॥ वृत्ति:- 'सर्वत्र निरपेक्ष:' सन् 'प्रारब्धमेव दृढं समापयन् वर्त्तते एष महात्मा' - जिनकल्पिकः, ‘क्लिष्टकर्म्मक्षयनिमित्तमिति गाथार्थः ॥ १५१८ ॥ પ્રાયશ્ચિત્તદ્વારને આશ્રયીને કહે છે— મનથી સૂક્ષ્મ પણ અતિચારને પામેલા જિનકલ્પી ભગવંતને નિયમા સર્વ જઘન્ય (= ઓછામાં जों) प्रायश्चित्त 'यतुर्गुरु' भावु . [ १५१4] अनि अंतिम अनशन समान छे. તથા અપ્રમાદના કારણે એકાગ્રતાની પ્રધાનતાવાળો છે. આમ તેનો વિષય મહાન હોવાથી તેના થોડા પણ ભંગમાં અધિક મહાન દોષ લાગે. [૧૫૧૬] કારણદ્વારને આશ્રયીને કહે છે- કારણ એટલે આલંબન. તે આલંબન સર્વત્ર સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવું. જિનકલ્પીને તે (જ્ઞાનાદિ) આલંબન ન હોય. કારણ કે પ્રાયઃ જિનકલ્પને ઉચિત તપની પ્રકૃષ્ટ સાધના કરવાની હોય છે. આ સાધનાથી મનુષ્ય જન્મના ઉત્તમ ફલની સિદ્ધિ થાય છે. [૧૫૧૭] જિનકલ્પી મહાત્મા લિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy