Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ६२९
જ્ઞાનાતિશયવાળા ગુરુ દીક્ષિત થયા પછી ભાગી જનાર વગેરેનું (યોગ્યતા જણાય તો) મુંડન કરે. આથી વ્રજયાદ્વારથી મુંડનદ્વારનો અલગ ઉલ્લેખ કર્યો છે. [૧૫૧૪]
मनसाऽऽपन्नस्यापीत्यादिद्वारमधिकृत्याह
आवण्णस्स मणेण वि, अइआरं निअमओ अ सुहुमंपि ।
पच्छित्तं चउगुरुगा, सव्वजहण्णं तु णेअव्वं ॥ १५१५ ॥
वृत्ति:- 'आपन्नस्य' प्राप्तस्य 'मनसाऽप्यतिचारं नियमत एव सूक्ष्ममपि प्रायश्चित्तमस्य भगवतश्चतुर्गुरवः सर्वजघन्यं मन्तव्यमिति गाथार्थः ॥ १५१५ ॥
जम्हा उत्तरकप्पो, एसोऽभत्तट्ठमाइसरिसो उ ।
एगग्यापहाणी, तब्भंगे गुरुअरो दोसो ।। १५१६ ।। दारं ।।
वृत्ति:- 'यस्मादुत्तरकल्प एषः '- जिनकल्प: 'अभक्तार्थादिसदृशो' वर्त्तते, 'एकाग्रता - प्रधानो 'ऽप्रमादाद्, अतस्त' भङ्गे गुरुतरो दोषो', विषयगुरुत्वादिति गाथार्थ: ।। १५१६ ॥ कारणद्वारमधिकृत्याह
कारणमालंबणमो, तं पुण नाणाइअं सुपरिसुद्धं ।
अस्स तं न विज्जइ, उचियं तवसाहणा पायं ॥। १५१७ ॥
वृत्ति:- 'कारणम् आलम्बनमुच्यते, 'तत्पुनर्ज्ञानादि सुपरिशुद्धं' सर्वत्र ज्ञेयं, 'एतस्य तन्न विद्यते ' जिनकल्पिकस्य, 'उचितं तपः प्रसाधनात्प्रायः', जन्मोत्तमफलसिद्धेरिति गाथार्थः ॥ १५१७ ॥ सव्वत्थ निरवयक्खो, आढत्तं चिअ दढं समाणितो ।
इ एस महप्पा, किलिट्ठकम्मक्खयणिमित्तं ।। १५१८ ॥
वृत्ति:- 'सर्वत्र निरपेक्ष:' सन् 'प्रारब्धमेव दृढं समापयन् वर्त्तते एष महात्मा' - जिनकल्पिकः, ‘क्लिष्टकर्म्मक्षयनिमित्तमिति गाथार्थः ॥ १५१८ ॥
પ્રાયશ્ચિત્તદ્વારને આશ્રયીને કહે છે—
મનથી સૂક્ષ્મ પણ અતિચારને પામેલા જિનકલ્પી ભગવંતને નિયમા સર્વ જઘન્ય (= ઓછામાં जों) प्रायश्चित्त 'यतुर्गुरु' भावु . [ १५१4] अनि अंतिम अनशन समान छे. તથા અપ્રમાદના કારણે એકાગ્રતાની પ્રધાનતાવાળો છે. આમ તેનો વિષય મહાન હોવાથી તેના થોડા પણ ભંગમાં અધિક મહાન દોષ લાગે. [૧૫૧૬] કારણદ્વારને આશ્રયીને કહે છે- કારણ એટલે આલંબન. તે આલંબન સર્વત્ર સુપરિશુદ્ધ જ્ઞાનાદિ જાણવું. જિનકલ્પીને તે (જ્ઞાનાદિ) આલંબન ન હોય. કારણ કે પ્રાયઃ જિનકલ્પને ઉચિત તપની પ્રકૃષ્ટ સાધના કરવાની હોય છે. આ સાધનાથી મનુષ્ય જન્મના ઉત્તમ ફલની સિદ્ધિ થાય છે. [૧૫૧૭] જિનકલ્પી મહાત્મા લિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402