Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ६२७
वृत्ति:- 'पूर्वप्रतिपन्नानां' तु 'अमीषामेषा' - गणना 'उत्कृष्टोचिते' क्षेत्रे, यत्रैषां भावो 'भवति' यदुत 'सहस्त्रपृथक्त्वमिति, इतरापि' - जघन्या 'एवंविधैव' - सहस्रपृथक्त्वमेव, लघुतरमिति गाथार्थः ॥ १५०८ ॥
गाना ( = संख्या) द्वारने आश्रयीने हे छे
પ્રતિપદ્યમાનોને આશ્રયીને જિનકલ્પોની ઉત્કૃષ્ટ ગણના શત પૃથક્ક્ત્વ છે. જઘન્ય ગણના એક વગેરે છે. [૧૫૦૭] પ્રતિપન્નોને આશ્રયીને જિનકલ્પોની ઉત્કૃષ્ટ ગણના યોગ્ય ક્ષેત્રમાં સહસ્રપૃથ છે. જઘન્ય ગણના પણ સહસ્રપૃથ છે. પણ જઘન્ય ગણનાનું સહસ્રપૃથ ઉત્કૃષ્ટ ગણનાના સહસ્રપૃથક્ત્વથી નાનું જાણવું. [૧૫૦૮]
अभिग्रहद्वारमधिकृत्याह
दव्वाई आभिग्गह, विचित्तरूवा ण होंति इत्तिरिआ ।
एअस्स आवकहिओ, कप्पो च्चिअभिग्गहो जेण ।। १५०९ ॥
वृत्ति:- 'द्रव्याद्या अभिग्रहाः ' सामान्याः 'विचित्ररूपा न भवन्ति इत्वरा:', कुत इत्याह'अस्य यावत्कथितः कल्प एव' प्रक्रान्तो ऽभिग्रहो येने 'ति गाथार्थः ॥ १५०९ ॥ एयम्मि गोराई, णिअया णिअमेण णिरखवाया य ।
तप्पालणं चिअ परं, एअस्स विसुद्धिठाणं तु ॥ १५१० ॥ दारं ॥
वृत्ति:- 'एतस्मिन् गोचरादयः' सर्व एव 'नियताः नियमेन निरपवादाश्च' वर्त्तन्ते, यत एवमतं स्तत्पालनमेव' परं' प्रधानं' एतस्य विशुद्धिस्थानं', किं शेषाभिग्रहैः ? इति गाथार्थः ॥ १५१० ॥
અભિગ્રહદ્વારને આશ્રયીને કહે છે—
જિનકલ્પીને ઈત્વકાલીન (= થોડા સમયના) વિવિધ પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય, કારણ કે એનો જીવનપર્યંત પ્રસ્તુત કલ્પ જ અભિગ્રહ રૂપ છે. [૧૫૦૯] આ કલ્પમાં ગોચરી વગેરે બધા જ આચારો નિયત હોય છે. અને નિયમા નિરપવાદ હોય છે. આથી જિનકલ્પીને એ આચારોનું પાલન જ વિશુદ્ધિનું મુખ્ય સ્થાન છે. અન્ય અભિગ્રહોથી શું ? અર્થાત્ અન્ય અભિગ્રહોની જરૂર ४ नथी. [१५१० ]
व्याख्याता प्रथमद्वारगाथा, अधुना द्वितीया व्याख्यायते तत्र प्रव्राजनद्वारमधिकृत्याहपव्वावेइ ण एसो, अण्णं कप्पट्ठिओत्ति काऊणं ।
आणाउ तह पट्टो, चरमाणसणिव्व णिरविक्खो ॥ १५११ ॥
वृत्ति:- 'प्रव्राजयति नैषोऽन्यं' प्राणिनं, 'कल्पस्थित इतिकृत्वा, जीतमेतत्, 'आज्ञातस्तथाप्रवृत्तोऽयं महात्मा, 'चरमानशनिवन्निरपेक्ष' एकान्तेनेति गाथार्थः ॥ १५११ ॥ ૧. ઉત્કૃષ્ટ સંખ્યાવાળા જિનકલ્પીઓ જ્યાં થઈ શકે તેવા યોગ્ય ક્ષેત્રમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402