________________
६२६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
લેશ્યાદ્વારને આશ્રયીને કહે છે
તૈજસ આદિ ત્રણ વિશુદ્ધ વેશ્યાઓમાં જિનકલ્પનો સ્વીકાર કરે, અન્ય આદ્ય ત્રણ વેશ્યાઓમાં નહિ. પૂર્વપ્રતિપન્ન તો કર્મની વિચિત્રતાના કારણે કથંચિત્ શુદ્ધાશુદ્ધ બધી ય લેશ્યાઓમાં હોય. [૧૫૦૩] આમ છતાં અત્યંત સંક્લિષ્ટ લેગ્યામાં ન હોય, અને અશુદ્ધ લેગ્યામાં હોય તો પણ બહુ જ થોડો કાલ હોય. કર્મની વિચિત્ર ગતિના કારણે અશુદ્ધ વેશ્યાઓમાં રહેવા છતાં વીર્ય (= અશુદ્ધ લેશ્યાને દૂર કરવાનો પુરુષાર્થ) ફલ આપે છે. જેથી અશુદ્ધ લેશ્યા થવા છતાં ફરી ચારિત્રની શુદ્ધિ थई य छे. [१५०४] ध्यानद्वारमधिकृत्याह
झाणंमिवि धम्मेणं, पडिवज्जइ सो पवड्डमाणेणं ।
इअरेसुवि झाणेसुं, पुव्वपवण्णो ण पडिसिद्धो ॥१५०५॥ वृत्तिः- 'ध्यानेऽपि' प्रस्तुते 'धर्मेण' ध्यानेन 'प्रतिपद्यतेऽसौ' कल्पं 'प्रवर्द्धमानेन' सता, 'इतरेष्वपि ध्यानेषु'-आर्त्तादिषु पूर्वप्रतिपन्नो'ऽयं न प्रतिषिद्धो', भवत्यपीति गाथार्थः ।। १५०५ ॥
एवं च कुसलजोगे, उद्दामे तिव्वकम्मपरिणामा ।
रोद्दट्टेसुवि भावे, इमस्स पायं निरणुबंधो ॥ १५०६ ॥ दारं ॥ वृत्तिः- ‘एवं कुशलयोगे' जिनकल्पप्रतिपत्त्योद्दामे' सति 'तीव्रकर्मपरिणामौ'दयिकाद् 'रौद्रार्त्तयोरपि भावोऽस्य ज्ञेयः', स च 'प्रायो निरनुबन्धः' स्वल्पत्वादिति गाथार्थः ॥ १५०६ ।।
ધ્યાનધારને આશ્રયીને કહે છે
પ્રસ્તુત ધ્યાનની વિચારણામાં પણ તે અતિશય વધતા ધર્મધ્યાનથી જિનકલ્પનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપન્ન આર્ત વગેરે બીજા પણ ધ્યાનમાં હોઈ શકે. [૧૫૦૫] આ પ્રમાણે (= વધતા ધર્મધ્યાનથી) જિનકલ્પના સ્વીકારથી તે અતિશય શુભયોગમાં હોવા છતાં તીવ્ર કર્મપરિણામના ઉદયથી આર્ત અને રૌદ્રભાવમાં પણ હોય. પણ તે અશુભ ભાવ અતિશય અલ્પ હોવાથી નિરનુબંધ होय. [१५०६] गणनाद्वारमधिकृत्याह
गणणत्ति सयपुहुत्तं, एएसिं एगदेव उक्कोसा ।
होइ पडिवज्जमाणे, पडुच्च इअरा उ एगाई ॥ १५०७ ॥ वृत्तिः- 'गणनेति शतपृथक्त्वमेतेषां'-जिनकल्पिकानां 'एकदैवोत्कृष्टा भवति, प्रतिपद्यमानकान् प्रतीत्य, इतरा तु'-जघन्या गण नैकाद्येति' गाथार्थः ॥ १५०७ ॥
पुव्वपडिवनगाण उ, एसा उक्कोसिआ उचिअखित्ते । होइ सहस्सपुहुत्तं, इअरा एवंविहा चेव ॥ १५०८ ॥ दारं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org