SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [ ६२७ वृत्ति:- 'पूर्वप्रतिपन्नानां' तु 'अमीषामेषा' - गणना 'उत्कृष्टोचिते' क्षेत्रे, यत्रैषां भावो 'भवति' यदुत 'सहस्त्रपृथक्त्वमिति, इतरापि' - जघन्या 'एवंविधैव' - सहस्रपृथक्त्वमेव, लघुतरमिति गाथार्थः ॥ १५०८ ॥ गाना ( = संख्या) द्वारने आश्रयीने हे छे પ્રતિપદ્યમાનોને આશ્રયીને જિનકલ્પોની ઉત્કૃષ્ટ ગણના શત પૃથક્ક્ત્વ છે. જઘન્ય ગણના એક વગેરે છે. [૧૫૦૭] પ્રતિપન્નોને આશ્રયીને જિનકલ્પોની ઉત્કૃષ્ટ ગણના યોગ્ય ક્ષેત્રમાં સહસ્રપૃથ છે. જઘન્ય ગણના પણ સહસ્રપૃથ છે. પણ જઘન્ય ગણનાનું સહસ્રપૃથ ઉત્કૃષ્ટ ગણનાના સહસ્રપૃથક્ત્વથી નાનું જાણવું. [૧૫૦૮] अभिग्रहद्वारमधिकृत्याह दव्वाई आभिग्गह, विचित्तरूवा ण होंति इत्तिरिआ । एअस्स आवकहिओ, कप्पो च्चिअभिग्गहो जेण ।। १५०९ ॥ वृत्ति:- 'द्रव्याद्या अभिग्रहाः ' सामान्याः 'विचित्ररूपा न भवन्ति इत्वरा:', कुत इत्याह'अस्य यावत्कथितः कल्प एव' प्रक्रान्तो ऽभिग्रहो येने 'ति गाथार्थः ॥ १५०९ ॥ एयम्मि गोराई, णिअया णिअमेण णिरखवाया य । तप्पालणं चिअ परं, एअस्स विसुद्धिठाणं तु ॥ १५१० ॥ दारं ॥ वृत्ति:- 'एतस्मिन् गोचरादयः' सर्व एव 'नियताः नियमेन निरपवादाश्च' वर्त्तन्ते, यत एवमतं स्तत्पालनमेव' परं' प्रधानं' एतस्य विशुद्धिस्थानं', किं शेषाभिग्रहैः ? इति गाथार्थः ॥ १५१० ॥ અભિગ્રહદ્વારને આશ્રયીને કહે છે— જિનકલ્પીને ઈત્વકાલીન (= થોડા સમયના) વિવિધ પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય, કારણ કે એનો જીવનપર્યંત પ્રસ્તુત કલ્પ જ અભિગ્રહ રૂપ છે. [૧૫૦૯] આ કલ્પમાં ગોચરી વગેરે બધા જ આચારો નિયત હોય છે. અને નિયમા નિરપવાદ હોય છે. આથી જિનકલ્પીને એ આચારોનું પાલન જ વિશુદ્ધિનું મુખ્ય સ્થાન છે. અન્ય અભિગ્રહોથી શું ? અર્થાત્ અન્ય અભિગ્રહોની જરૂર ४ नथी. [१५१० ] व्याख्याता प्रथमद्वारगाथा, अधुना द्वितीया व्याख्यायते तत्र प्रव्राजनद्वारमधिकृत्याहपव्वावेइ ण एसो, अण्णं कप्पट्ठिओत्ति काऊणं । आणाउ तह पट्टो, चरमाणसणिव्व णिरविक्खो ॥ १५११ ॥ वृत्ति:- 'प्रव्राजयति नैषोऽन्यं' प्राणिनं, 'कल्पस्थित इतिकृत्वा, जीतमेतत्, 'आज्ञातस्तथाप्रवृत्तोऽयं महात्मा, 'चरमानशनिवन्निरपेक्ष' एकान्तेनेति गाथार्थः ॥ १५११ ॥ ૧. ઉત્કૃષ્ટ સંખ્યાવાળા જિનકલ્પીઓ જ્યાં થઈ શકે તેવા યોગ્ય ક્ષેત્રમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy