Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६२३ પર્યાય દ્વારને આશ્રયીને કહે છે– અહીં પર્યાય ગૃહસ્થનો અને સાધુનો એમ બે પ્રકારે છે. એ પ્રત્યેક પર્યાય જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. [૧૪૯૩] જિનકલ્પીનો જઘન્ય ગૃહસ્થપર્યાય જન્મથી આરંભી ઓગણત્રીસ વર્ષ છે, જઘન્ય સાધુપર્યાય વીસ વર્ષ છે. બંનેનો ઉત્કૃષ્ટ પર્યાય દેશોનપૂર્વકોટિ વર્ષ छ. [१४८४] आगमद्वारमधिकृत्याह अप्पुव्वं णाहिज्जइ, आगममेसो पडुच्च तं जम्मं । जमुचिअपगिट्ठजोगाराहणओ चेव कयकिच्चो॥१४९५ ॥ वृत्तिः- 'अपूर्वं नाधीते आगममेषः', कुत इत्याह-'प्रतीत्य तज्जन्म'-वर्तमानं, 'यद्' यस्मा दुचितप्रकृष्टयोगाराधनादेव' कारणात् 'कृतकृत्यो' वर्त्तत इति गाथार्थः ।। १४९५ ॥ . पुव्वाहीअं तु तयं, पायं अणुसड निच्चमेवेस । एगग्गमणो सम्म, विस्सोअसिगाइखयहेउं ॥ १४९६ ।। वृत्तिः- 'पूर्वाधीतं तु तत्'-श्रुतं 'प्रायोऽनुस्मरति नित्यमेवैषः'-जिनकल्पिकः 'एकाग्रमनाः सम्यग्' यथोक्तं 'विश्रोतसिकायाः क्षयहेतुं', श्रुतं स्मरतीति गाथार्थः ।। १४९६ ।। આગમારને આશ્રયીને કહે છે જિનકલ્પી વર્તમાન જન્મને આશ્રયીને, અર્થાત્ વર્તમાનભવમાં, નવું શ્રત ન ભણે. કારણ કે ઉચિત ઉત્કૃષ્ટ યોગની આરાધનાના કારણે જ તે કૃતકૃત્ય છે. [૧૯૫] જિનકલ્પી પૂર્વે ભણેલા શ્રતનું પ્રાયઃ સદૈવ એકાગ્રચિત્તે સમ્યગ (= જે રીતે કહ્યું છે તે રીતે) સ્મરણ કરે. શ્રુત (= શ્રતનું स्म२४५) शुमध्यानना क्षयर्नु ॥२५॥ ७. [१४८६] वेदद्वारमधिकृत्याह वेओ पवित्तिकाले, इत्थीवज्जो उ होइ एगयरो । पुव्वपडिवनगो पुण, होज्ज सवेओ अवेओ वा ॥१४९७ ॥ वृत्तिः- 'वेदः प्रवृत्तिकाले' तस्य 'स्त्रीवर्ज एव भवत्येकतरः'-पुंवेदो नपुंसकवेदो वा शुद्धः 'पूर्वप्रतिपन्नः पुनर'ध्यवसायभेदाद् भवेत्सवेदो वा अवेदो वैष' इति गाथार्थः ॥ १४९७ ।। उवसमसेढीए खलु, वेए उवसामिअंमि उ अवेओ । . न उ खविए तज्जम्मे, केवलपडिसेहभावाओ ॥ १४९८ ॥ दारं ॥ वृत्तिः- 'उपशमश्रेण्यामेव वेदे उपशमिते' सति 'अवेदो' भवति, 'न तु क्षपिते', कुत इत्याह तज्जन्मन्य'स्य 'केवलप्रतिषेधभावादिति गाथार्थः ॥ १४९८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402