________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६२३
પર્યાય દ્વારને આશ્રયીને કહે છે–
અહીં પર્યાય ગૃહસ્થનો અને સાધુનો એમ બે પ્રકારે છે. એ પ્રત્યેક પર્યાય જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. [૧૪૯૩] જિનકલ્પીનો જઘન્ય ગૃહસ્થપર્યાય જન્મથી આરંભી ઓગણત્રીસ વર્ષ છે, જઘન્ય સાધુપર્યાય વીસ વર્ષ છે. બંનેનો ઉત્કૃષ્ટ પર્યાય દેશોનપૂર્વકોટિ વર્ષ छ. [१४८४] आगमद्वारमधिकृत्याह
अप्पुव्वं णाहिज्जइ, आगममेसो पडुच्च तं जम्मं ।
जमुचिअपगिट्ठजोगाराहणओ चेव कयकिच्चो॥१४९५ ॥ वृत्तिः- 'अपूर्वं नाधीते आगममेषः', कुत इत्याह-'प्रतीत्य तज्जन्म'-वर्तमानं, 'यद्' यस्मा दुचितप्रकृष्टयोगाराधनादेव' कारणात् 'कृतकृत्यो' वर्त्तत इति गाथार्थः ।। १४९५ ॥ . पुव्वाहीअं तु तयं, पायं अणुसड निच्चमेवेस ।
एगग्गमणो सम्म, विस्सोअसिगाइखयहेउं ॥ १४९६ ।। वृत्तिः- 'पूर्वाधीतं तु तत्'-श्रुतं 'प्रायोऽनुस्मरति नित्यमेवैषः'-जिनकल्पिकः 'एकाग्रमनाः सम्यग्' यथोक्तं 'विश्रोतसिकायाः क्षयहेतुं', श्रुतं स्मरतीति गाथार्थः ।। १४९६ ।।
આગમારને આશ્રયીને કહે છે
જિનકલ્પી વર્તમાન જન્મને આશ્રયીને, અર્થાત્ વર્તમાનભવમાં, નવું શ્રત ન ભણે. કારણ કે ઉચિત ઉત્કૃષ્ટ યોગની આરાધનાના કારણે જ તે કૃતકૃત્ય છે. [૧૯૫] જિનકલ્પી પૂર્વે ભણેલા શ્રતનું પ્રાયઃ સદૈવ એકાગ્રચિત્તે સમ્યગ (= જે રીતે કહ્યું છે તે રીતે) સ્મરણ કરે. શ્રુત (= શ્રતનું स्म२४५) शुमध्यानना क्षयर्नु ॥२५॥ ७. [१४८६] वेदद्वारमधिकृत्याह
वेओ पवित्तिकाले, इत्थीवज्जो उ होइ एगयरो ।
पुव्वपडिवनगो पुण, होज्ज सवेओ अवेओ वा ॥१४९७ ॥ वृत्तिः- 'वेदः प्रवृत्तिकाले' तस्य 'स्त्रीवर्ज एव भवत्येकतरः'-पुंवेदो नपुंसकवेदो वा शुद्धः 'पूर्वप्रतिपन्नः पुनर'ध्यवसायभेदाद् भवेत्सवेदो वा अवेदो वैष' इति गाथार्थः ॥ १४९७ ।।
उवसमसेढीए खलु, वेए उवसामिअंमि उ अवेओ । . न उ खविए तज्जम्मे, केवलपडिसेहभावाओ ॥ १४९८ ॥ दारं ॥ वृत्तिः- 'उपशमश्रेण्यामेव वेदे उपशमिते' सति 'अवेदो' भवति, 'न तु क्षपिते', कुत इत्याह तज्जन्मन्य'स्य 'केवलप्रतिषेधभावादिति गाथार्थः ॥ १४९८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org