________________
६१४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ઉક્ત ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે–
જિનકલ્પના અભિગ્રહવાળા (= જિનકલ્પી), તપથી શુષ્કકાયાવાળા અને મહાસત્ત્વવંત એવા મુનિને જોઈને જેને સંવેગથી શ્રદ્ધા (= દાનરુચિ) ઉત્પન્ન થઈ છે એવી કોઈ શ્રદ્ધાળુ સ્ત્રી કહે કે[૧૪૬૧] અધન્યા હું શું કરીશ? કારણ કે આ સાધુ આ ભોજન લેતા નથી. ખરેખર મારી પાસે બીજું તેવું સારું ભોજન નથી કે જેને હું શરમાયા વિના આપી શકું. [૧૪૬ ૨] કાલે હું સર્વ પ્રયત્નથી સારું ઘણું ભોજન કરીને સાધુને પ્રયત્નપૂર્વક આપીશ. આ સાંભળીને તેને વચન વડે (દોષથી) રોકવા તે ભગવંત કહે કે- [૧૪૬૩] ભ્રમરવૃન્દો, ગોકુળો, સાધુઓ, પક્ષીઓ અને શરદઋતુના વાદળોનાં સ્થાનો અનિયત હોય છે. [૧૪૬૪] બીજા દિવસે તે સ્ત્રીએ અનુપયોગથી મુનિ માટે ભોજન તૈયાર કર્યું. ધીર તે મુનિએ તે શેરી છોડી દીધી. મનથી અદીન અને કાયાથી થાક રહિત તે મુનિ ક્રમથી આવેલી બીજી શેરીમાં ફર્યા. [૧૪૬૫] तत्रेयं व्यवस्था
पढमदिवसम्मि कम्म, तिण्णि अ दिवसाणि पूइअं होइ ।
पूईसु तिसुण कप्पइ, कप्पइ तइए कए कप्पे ॥१४६६ ॥ वृत्तिः- 'प्रथमदिवसे कर्म' तदुपस्कृतं, 'त्रीन् दिवसान् पूतिर्भवति' तद् गृहमेव, 'पूतिषु त्रिषु न कल्पते' तत्रान्यदपि किञ्चित्, 'कल्पते तृतीये गते 'कल्पे' दिवसेऽपरस्मिन्नहनीति गाथार्थः ।। १४६६ ॥
उग्गाहिमए अज्जं, नवि आए कल्ल तस्स दाहामो ।
दोण्णि दिवसाणि कम्म, तइआई पूइअं होइ ॥ १४६७ ॥ वृत्तिः- 'उद्ग्राहिमके' कृते सति 'अद्य नायातो'ऽसौ ऋषिः 'कल्यं तस्य दास्यामी 'ति दिवसे यदाऽभिसन्धते, अत्र 'द्वौ दिवसौ कर्म', तद्भावाविच्छेदात्, 'तृतीयादिषु' दिवसेषु 'पूति तद्भवतीति गाथार्थः ॥ १४६७ ॥
तिर्हि कप्पेहि न कप्पइ, कप्पइ तं छट्ठसत्तमदिणम्मि ।
अकरणदिअहो पढमो, सेसा जं एक्क दोण्णि दिणा ॥ १४६८ ॥ वृत्तिः- तत्र 'त्रिषु 'कल्पेषु' दिवसेषु 'न कल्पते, कल्पते तद्' गृहं 'षष्ठसप्तमे दिवसे'ऽग्रहणदिवसतः, एतदेवाह- 'अकरणदिवसः प्रथमो'ऽटनगतः, 'शेषो यदेकः द्वौ' वा 'दिवसावा'धाकर्मगताविति गाथार्थः ॥ १४६८ ॥
તેમાં (સાધુ માટે ભોજન બનાવ્યું એ વિષે) વ્યવસ્થા આ છે–
સીએ બનાવેલું ભોજન પહેલા દિવસે આધાકર્મ દોષવાળું બને, ત્રણ દિવસ સુધી તે ઘર જ પૂતિ બને, આથી તેના ઘરે બીજાં પણ કાંઈ ત્રણ દિવસ સુધી ન કલ્પે. ત્રીજો દિવસ વીતી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org