________________
पञ्चवस्तुके संलेखनाद्वारम्]
[६१७
કરવું. [૧૪૭૪] આ પ્રમાણે શેરીના ક્રમે ભિક્ષાટનથી તેને અનિયત આજીવિકાવાળા જોઈને તેનું આગમન અનિયત હોવાના કારણે તથા સાધુઓનું સ્થાન અનિયત હોય ઈત્યાદિ કહીને રોકવાથી શ્રદ્ધાળુ પણ જીવોની આધાકર્મ વગેરે દોષના આરંભમાં પ્રવૃત્તિ ન થાય. [૧૪૭૫ गच्छवासिनामेवमकुर्वतामदोषमाह
इअरेऽवाऽऽणाउच्चिअ, गुरुमाइनिमित्तओ पइदिणंपि ।
दोसं अपिच्छमाणा, अडंति मज्झत्थभावेण ॥ १४७६ ॥ वृत्तिः- 'इतरेऽपि' गच्छवासिन आज्ञात एव', निमित्तत्वाद्, 'गुर्वादिनिमित्ततश्च' हेतोः 'प्रतिदिवसमपि दोषमपश्यन्तः' सन्तोऽनेषणारूपं अटन्ति मध्यस्थभावेन' समतयेति गाथार्थः ॥ १४७६ ।।
આ પ્રમાણે (= દરરોજ અલગ અલગ શેરીમાં જવું વગેરે) ન કરનારા ગચ્છવાસી સાધુઓને દોષ નથી में छ
ગચ્છવાસી સાધુઓ પણ આજ્ઞા રૂપ નિમિત્તથી (= તેમને તેવી આશા હોવાથી) જ અને ગુરુ વગેરેના નિમિત્તે અનેષણા રૂપ દોષ ન દેખાય તો દરરોજ પણ સમભાવથી એક શેરીમાં ભિક્ષાટન ४३. [१४७६] प्रासङ्गिकमेतत्, प्रस्तुतमेवाह
एवं तु ते अडंता, वसही एक्काए कइ वसिज्जाहि ! ।
वीहीए अ अडंता, एगाए कइ अडिज्जाहि ॥ १४७७ ॥ वृत्तिः- ‘एवं तु ते अटन्तो' जिनकल्पिका 'वसतावेकस्यां कति वसेयुः ?', तथा 'वीथ्यां वा अटन्तः' सन्त: 'एकस्यां कत्यटेयुरिति' गाथार्थः ॥ १४७७ ॥
एगाए वसहीए, उक्कोसेणं वसंति सत्त जणा ।
अवरोप्परसंभासं, वज्जिता कहवि जोएणं ॥ १४७८ ॥ वृत्तिः- 'एकस्यां वसतौ' बाह्यायां 'उत्कृष्टतो वसन्ति सप्त जनाः', कथमित्याह-'परस्परं सम्भाषणं वर्जयन्तः' सन्तः 'कथमपि योगेने'ति गाथार्थः ॥ १४७८ ॥
वीहीए एक्काए, एक्को च्चिअ पइदिणं अडइ एसो ।
अण्णे भणंति भयणा, सा य ण जुत्तिक्खमा णेआ ॥ १४७९ ॥ वृत्ति:- 'वीथ्यां त्वेकस्यामेक एव प्रतिदिनमटत्येष' जिनकल्पिकः, 'अन्ये भणन्ति भजनां,सा च न युक्तिक्षमा ज्ञेया'ऽत्र वस्तुनीति गाथार्थः ।। १४७९ ।। ૧. ગુરુ વગેરેના નિમિત્તે એટલે ગુરુ વગેરેને જે દ્રવ્યની જરૂરિયાત હોય તે દ્રવ્ય એક જ શેરીમાં મળી શકે તેમ હોય તો દરરોજ પણ
એક જ શેરીમાં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org