________________
६०४ ]
आतङ्कद्वारविधिमाह
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
आयंको जरमाई, सोऽवि हु भइओ इमस्स जड़ होइ ।
णिप्पडिकम्मसरीरो, अहिआसइ तंपि एमेव ॥ १४३२ ॥ दारं ॥
वृत्ति:- 'आतङ्को - ज्वरादिः ' सद्योघाती रोग: 'असावपि भाज्योऽस्य', भवति वा न वा, 'यदि भवति' कथञ्चित्तत: 'निष्प्रतिकर्म्मशरीरः' सन्नधिसहते तमप्या 'तङ्क' मेवमेव'निश्चलचित्ततयेति गाथार्थः || १४३२ ॥
वेदनाद्वारविधिमाह
अब्भुवगमिआ उवक्कमा य तस्स वेअणा भवे दुविहा । धुलोआई पढमा, जराविवागाइआ बीआ || १४३३ ॥
वृत्ति:- 'अभ्युपगमिकी औपक्रमिकी च 'तस्य' जिनकल्पिकस्य 'वेदना भवति द्विविधा, ध्रुवलोचाद्या प्रथमा' वेदना, 'ज्वरविपाकादिका द्वितीया' वेदनेति गाथार्थः ॥ १४३३ ॥
૨ સંઘયણદ્વારને આશ્રયીને કહે છે—
પહેલા વજ્રઋષભનારાચસંઘયણવાળા અને ધીરજથી વજ્રની ભીંત જેવા અત્યંત દૃઢ મનોવૃત્તિવાળા જીવો જિનકલ્પને સ્વીકારે છે. અન્ય સંઘયણવાળા જીવો ક્યારેય જિનકલ્પને સ્વીકારતા નથી. [૧૪૩૦] ૩ ઉપસર્ગદ્વારને આશ્રયીને કહે છે- જિનકલ્પીને દેવ વગેરેથી ઉપસર્ગો આવે કે ન પણ આવે. જો કોઈ રીતે ઉપસર્ગો આવે તો (સત્ત્વવગેરે) ભાવનાઓના અતિશય અભ્યાસથી મહાસત્ત્વવાળા તે દુ:ખી થયા વિના નિશ્ચલચિત્તે ઉપસર્ગોને સહન કરે છે. [૧૪૩૧] ૪ આતંકદ્વારનો વિધિ કહે છે- આતંક એટલે શીઘ્રપ્રાણઘાત કરનાર જ્વરાદિ રોગ. જિનકલ્પીને આતંક પણ આવે કે ન પણ આવે. જો કોઈ રીતે આતંક આવે તો દૂર કરવાનો કોઈ ઉપાય કર્યા વિના નિશ્ચલચિત્તે આતંકને પણ 'સહન કરે. [૧૪૩૨] ૫ વેદનાદ્વારનો વિધિ કહે છે- જિનકલ્પીને અભ્યુપગમિકી અને ઔપક્રમિકી એમ બે પ્રકારની વેદના હોય. નિશ્ચિત લોચ વગેરે પહેલી અભ્યુપગમિકી (= સ્વયં સ્વીકૃત) વેદના છે. જ્વરવિપાક વગેરે બીજી ઔપક્રમિકી (= કર્મોદયથી थती) वेहना छे. [१४33]
कियन्तो जना इति द्वारविधिमाह
एगो अ एस भयवं, णिरवेक्खे सव्वहेव सव्वत्थ ।
भावेण होइ निअमा, वसहीओ दव्वओ भइओ || १४३४ ॥ दारं ॥
वृत्ति: - 'एक एवैष भगवान्' जिनकल्पिकः 'निरपेक्षः सर्वथैव सर्वत्र' वस्तुनि 'भावेन'अनभिष्वङ्गेन' भवति नियमात् वसत्यादौ, द्रव्यतो भाज्य'- एको वाऽनेको वेति गाथार्थः ॥ १४३४ ॥ ૧. જેમ નિશ્ચલચિત્તે ઉપસર્ગોને સહન કરે છે, તેમ આતંકને પણ સહન કરે છે એમ ‘પણ’ શબ્દનો સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org