________________
पञ्चवस्तुके संलेखनाद्वारम्]
[५८७
સ્થિર કરનાર સ્થવિર અને ગણના એક વિભાગનું પાલન કરવામાં સમર્થ ગણાવચ્છેદક એ પાંચ અભ્યઘત વિહારના અધિકારી છે. એમને આ (હવે કહેવાશે તે) તુલના કરવાની હોય છે. [૧૩૭૮]
गणणिक्खेवित्तिरिओ, गणिस्स जो वा ठिओ जहिं ठाणे।
जो तं अप्पसमस्स उ, णिक्खिवई इत्तरं चेव ॥ १३७९ ।। वृत्तिः- 'गणनिक्षेप'इत्वरः' परिमितकालो गणिनो' भवति, यो वा स्थितो यत्र स्थाने'उपाध्यायादौ स तत् पदं आत्मसमस्यैव निक्षिपतीत्वरमेव' अपरस्य साधोरिति गाथार्थः ।। १३७९ ।।
पिच्छामु ताव एए, केरिसया होंतिमस्स ठाणस्स ? ।
जोग्गाणवि पाएणं, णिव्वहणं दुक्करं होइ ॥ १३८० ॥ વૃત્તિ - “પશ્યામસ્તીત્તે'-મનવાવર્યાઃ “શ્રીદા મવન્યસ્થ સ્થાન'प्रस्तुतस्य, उचिता नवेति, अयोग्यानामनारोपणमेवेत्याशङ्कयाह-योग्यानामपि' सामान्येन પ્રાયો નિર્બvi' પ્રસ્તુતણ “મવતિ', નોસિદ્ધમેતિ થાર્થ: // ૨૩૮૦ |
(અભ્યદ્યા વિહારને સ્વીકારવાની ઈચ્છાવાળા આચાર્ય વગેરે પોતાના સ્થાને બીજા આચાર્ય વગેરેને સ્થાપે અને પોતાના સ્થાને સ્થાપેલા તે આચાર્ય વગેરે સોપેલું ગચ્છપાલનાદિ કાર્ય કરવામાં સમર્થ છે કે નહિ તે જાતે જાએ. આ વિગત નીચેની ગાથાઓમાં કહે છે...)
આચાર્ય થોડા કાળ માટે પોતાનો ગણ અન્યને સોંપે, અથવા જે ઉપાધ્યાય વગેરે જે પદે હોય તે પોતાના તે પદે પોતાના સમાન જ અન્ય સાધુને થોડા જ કાળ માટે સ્થાપે. [૧૩૭૯] જોઈએ કે નૂતન આચાર્ય વગેરે પ્રસ્તુત પદ માટે કેવા છે? ઉચિત છે કે નહિ? એવા આશયથી થોડા કાળ માટે અન્યને પોતાના પદે સ્થાપે.
પ્રશ્ન- અયોગ્યને પદે સ્થાપવાના ન હોવાથી યોગ્ય જોઈને પદે સ્થાપ્યા છે, તો પદે સ્થાપ્યા પછી જોવાની શી જરૂર છે ?
ઉત્તર- સામાન્યથી યોગ્ય પણ જીવોને પ્રસ્તુત પદનો નિર્વાહ કરવો દુષ્કર છે. (પદને વફાદાર રહેવું અને પદની જવાબદારીઓ સંભાળવી એ ઘણું કઠીન છે. જો નૂતન આચાર્ય વગેરે પ્રસ્તુત પદ માટે સમર્થ ન જણાય તો પોતે જ તે પદને સંભાળ અને અભ્યઘત વિહારનો સ્વીકાર ન કરે.) આ બાબત લોકમાં પ્રસિદ્ધ છે. [૧૩૮૦]. युक्त्या तुलनाप्रयोजनमाह
ण य बहुगुणचाएणं, थेवगुणपसाहणं बुहजणाणं । __इ8 कयाइ कज्जं, कुसला सुपइट्ठिआरंभा ॥ १३८१ ॥ वृत्तिः- 'न च बहुगुणत्यागेन' प्रामाणिकेन 'स्तोकगुणप्रसाधनं 'बुद्धजनानां' विदुषा मिष्टं कदाचित्कार्यं', नैवेत्यर्थः, किमित्यत आह-'कुशलाः सुप्रतिष्ठितारम्भा भवन्तीति गाथार्थः ॥ १३८१ ॥ ૧. જિનકલ્પ વગેરે અભ્યધત વિહાર સંબંધી વિસ્તૃત વર્ણન બૃહત્કલ્પમાં પહેલા ઉદ્દેશામાં ૧૨૮૦ થી ૧૪૨૪ સુધીની ગાથાઓમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org