________________
५९८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वखनी मेष यार छे. युं छे - उट्टि पेह अंतर उज्झियधम्मा चउव्विहा भणिया । वत्थेसणा जईणं जिणेहिं जिअरागदोसेहिं ।। पृ. . . ६०८
જેમણે રાગ-દ્વેષને જીતી લીધા છે તેવા જિનોએ સાધુઓની ઉદિષ્ટા, પ્રેક્ષિતા, અંતરા અને ઉજિઝતધર્મા એમ ચાર પ્રકારની વસ્ત્ર એષણા કહી છે.” ૧. ઉદિષ્ટા-ઉદિષ્ટા એટલે કહેલું. “હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ.” એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું કહ્યું હોય તેવું જ વસ્ત્ર ગૃહસ્થો પાસેથી લેવું તે ઉદિષ્ટા એષણા. ૨. પ્રેક્ષિતા- પ્રેક્ષિત એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે વસ્ત્ર જોઈને માગે તે પ્રેક્ષિતા એષણા. ૩. અંતરા- અંતરા એટલે વચ્ચે. ગૃહસ્થ નવું વસ્ત્ર પહેરીને જુનું વસ્ત્ર મૂકી દેવાની ઈચ્છા કરે, પણ હજી મૂક્યું ન હોય, તેટલામાં વચ્ચે (= મૂકવાની ઈચ્છા અને મૂકવું એ બેની વચ્ચે) જ જાનું વસ્ત્ર માગે તે અંતરા એષણા. ૪. ઉજિઝતધર્મા- ઉજિઝતધર્મ એટલે ગૃહસ્થને પોતાના ઉપયોગમાં લેવાનું ન હોય કોઈને આપી દેવાનું હોય કે તજી દેવાનું હોય તેવું વસ્ત્ર, ઉજિઝતધર્મ વસ્ત્ર લેવું તે ઉજિગતધર્મા એષણા. આમાં (વસ્ત્ર એષણામાં) પણ છેલ્લી બે એષણાથી ઉપધિ લે. [૧૪૧૨] ___ पाणिपडिग्गहपत्तो, सचेल( सचेलऽचेल ) भेएण वावि दुविहंतु।
जो जहरूवो होही, सो तह परिकम्मए अप्पं ॥ १४१३ ॥ वृत्तिः- 'पाणिप्रतिग्रहपात्रः'-अपात्रपात्रवभेदेन 'सचेलाचेलभेदेन वापि द्विविधं तु' प्रस्तुतं परिकर्म, 'यो यथारूपो भविष्यति' जिनकल्पिक: 'सः 'तथा' तेनैव प्रकारेण 'परिकर्मयत्यात्मानमिति गाथार्थः ॥ १४१३ ।।
જિનકલ્પિક કરપાત્રી અને પાત્રધારી એમ બે પ્રકારના હોય છે. અથવા વસ્ત્રધારી અને વસ્ત્રરહિત એમ પણ બે પ્રકારના હોય છે. આથી પ્રસ્તુત પરિકર્મ પણ બે પ્રકારનું છે. જે જિનકલ્પિક કરપાત્રી કે પાત્રધારી વગેરે જેવો થવાનો હોય તે જ રીતે આત્માને સંસ્કારી બનાવે. [૧૪૧૩] चरमद्वाराभिधित्सयाऽऽह
निम्माओ अ तहिं सो, गच्छाई सव्वहाऽणुजाणित्ता ।
पुव्वोइआण सम्मं, पच्छा उववूहिओ विहिणा ।। १४१४ ॥ वृत्ति:- "निर्मातश्च 'तत्र' परिकर्मण्यसौ गच्छादि सर्वथानुज्ञाप्य' प्रागुक्तं पदं, 'पूर्वोदितानां सम्यग्' इत्वरस्थापितानां ‘पश्चादुपबृंह्य विधिना' तेनैवेति गाथार्थः ॥ १४१४ ॥
खामेइ तओ संघ, सबालवुड्ढे जहोचिअं एवं ।
अच्चंतं संविग्गो, पुव्वविरुद्धे विसेसेण ॥ १४१५ ॥ वृत्तिः- 'क्षामयति ततः सङ्ख' सामान्येन 'सबालवृद्धं यथोचितमेव' वक्ष्यमाणनीत्या 'अत्यन्तं संविग्नः' सन्, 'पूर्वविरुद्धान् विशेषेण' कांश्चनेति गाथार्थः ॥ १४१५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org