________________
५७२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હવે કેવો સાધુ સ્વલબ્ધિને યોગ્ય બને એ કહે છે–
લાંબાકાળથી દીક્ષિત, પરિણત પીઢ, સંયમમાં પૈર્યવાન, પિંડેષણા-વઐષણા આદિનો જ્ઞાતા, બૃહત્કલ્પસૂત્રની પીઠિકાની નિયુક્તિ (વગેરે)ને જાણનાર, શિષ્યાદિના ચિત્તને અનુસરનાર, અર્થાત્ શિષ્યાદિના સ્વભાવને અનુસરીને તેમને હિતમાં જોડનાર, આવો સાધુ સ્વલબ્ધિને યોગ્ય છે, અર્થાત્ પહેલાં શુદ્ધ છે કે અશુદ્ધ ? ઈત્યાદિ ગુરુએ કરેલી પરીક્ષાથી વસ્ત્રાદિ મેળવી શકતો હતો, પણ હવે જાતે પરીક્ષા કરીને વસ્ત્રાદિ મેળવવાને યોગ્ય થયો. [૧૩૨૬] अस्यैव विहारविधिमाह
एसोऽवि समं गुरुणा, पुढो व गुरुदत्तजोग्गपरिवारो ।
विहरड़ तयभावम्मी, विहिणा उसमत्तकप्पेणं ॥१३२७ ॥ वृत्तिः- 'एषोऽपि' स्वलब्धिमान् ‘समं गुरुणा पृथग् वा' गुरोः 'गुरदत्तयोग्यपरिवारः' सन् 'विहरति, तदभावेऽपि' गुरुदत्तपरिवाराभावेऽपि 'विधिनैव समाप्तकल्पेन' विहरतीति गाथार्थः ।। १३२७ ।।
સ્વલમ્બિકનો જ વિહારવિધિ કહે છે
સ્વલબ્ધિક પણ ગુરુની સાથે વિહાર કરે, અથવા ગુરુએ યોગ્ય સાધુપરિવાર આપ્યો હોય તો તેને લઈને ગુરુથી અલગ પણ વિહાર કરે. ગુરુએ સાધુપરિવાર ન આપ્યો હોય તો પણ સમાપ્તકલ્પ વિધિથી જ ગુરુથી અલગ પણ વિહાર કરે. [૧૩૨૭]. समाप्तकल्पाभिधित्सयाऽऽह
जाओ अ अजाओ अ, दुविहो कप्पो उ होइ णायव्यो ।
एक्किक्कोऽवि अदुविहो, समत्तकप्पो अ असमत्तो ॥१३२८ ॥ वृत्तिः- 'जातश्चाजातश्च द्विविधः कल्पस्तु भवति ज्ञातव्यः', 'कल्पो' व्यवस्थाभेदः, 'एकैको-ऽपि च द्विविधः-समाप्तकल्पोऽसमाप्तकल्पश्चेति गाथार्थः ॥ १३२८ ॥
गीअत्थ जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ उ ।
पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥ १३२९ ॥ वृत्तिः- 'गीतार्थो' गीतार्थयुक्तो 'जातकल्प:', व्यक्ततया निष्पत्तेः, 'अगीतार्थः खलु'अगीतार्थ-युक्तो भवेद् 'अजातस्तु', अव्यक्तत्वेनाजातत्वात्, ‘पञ्चकं' साधूनां 'समाप्तकल्पः तन्यूनः' सन् ‘भवत्यसमाप्तकल्प' इति गाथार्थः ॥ १३२९ ॥ ૧. અર્થાતુ પર્યાયસ્થવિર (= જઘન્યથી ૨૦ વર્ષના દીક્ષાપર્યાયવાળો.) २. अर्थात् वयस्थविर (= सा6 3 तेनाथी अपिवयवाणो.) 3. स्वस्य-स्वकीया लब्धिः-प्राप्तिस्तस्या योग्यः ૪. પૂર્વે પોતાનું લાવેલું વસ્ત્ર વગેરે શુદ્ધ છે કે અશુદ્ધ એનો નિર્ણય ગુરુની પરીક્ષાથી થતો હતો, સ્વાબ્ધિની યોગ્યતા આવ્યા બાદ પોતે
જ શુદ્ધ-અશુદ્ધની પરીક્ષા કરી શકે. આથી જ તે બીજા સાધુઓને લઈને ગુરુની અનુજ્ઞાથી) ગુરુથી અલગ પણ વિહાર કરી શકે. આવા સાધુ સ્વલબ્ધિ કે સ્વલબ્ધિક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org