________________
पञ्चवस्तुके अनुयोगगणानुज्ञाद्वारम् ]
[५७३
को दोष इत्याह
उउबद्धे वासासु उ, सत्त समत्तो तदूणगो इअरो ।
असमत्ताजायाणं, ओहेण ण होइ आहव्वं ॥ १३३० ॥ વૃત્તિ - “20ઈન્ડે'UN ~વ્યવસ્થા, “વફા સન' સાધવ: “સમાપ્ત: તન્યૂનત:'असमाप्तकल्पः, तत्फलमाह-'असमाप्ताजातानां साधूनां ओघेन न भवत्याभाव्यं' नाम किञ्चिदिति થાર્થ શરૂ૩૦ ||
हवइ समत्ते कप्पे, कयम्मि अण्णोऽण्णसंगयाणंपि ।
गीअजुआणाभव्वं, जहसंगारं दुवेण्हंपि ॥ १३३१ ॥ वृत्तिः- 'भवति समाप्ते कल्पे कृते' सति आभाव्यम्, 'अन्योऽन्यसङ्गतानामपि' विजातीयकुलाद्यपेक्षया 'गीतार्थयुक्तानामाभाव्यं यथासंगारं' यथासङ्केतं'द्वयोरपि' गीतार्थागीतार्थयोरपि થાર્થ | ૨૩૩૨ //
સમાપ્તકલ્પ કહે છે
કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે. એ બંને પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓનો વિહાર જાતકલ્પ છે. કારણ કે તે ગીતાર્થપણાથી સિદ્ધ છે. ગીતાર્થની નિશ્રા વિનાના સાધુઓનો વિહાર અજાતકલ્પ છે. કારણ કે તે ગીતાર્થપણાથી સિદ્ધ નથી. ચોમાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુઓનો વિહાર સમાપ્રકલ્પ છે. તેનાથી ઓછા ચાર વગેરે) સાધુઓનો વિહાર અસમાપ્તકલ્પ છે. ચોમાસામાં સાત સાધુઓ સાથે રહે તે સમાપ્તકલ્પ અને એનાથી ઓછા રહે તે અસમાપ્તકલ્પ છે. (ચાતુર્માસમાં માંદગી આદિ થાય તો બીજા સ્થળેથી સાધુ આવી શકે નહિ, એથી જોઈએ તેટલી સહાયતા મળી શકે નહિ, માટે ચોમાસામાં જઘન્યથી સાત સાધુઓને રહેવાનું વિધાન છે.) [૧૩૨૮-૧૩૨૯].
અસમાપ્તકલ્પમાં દોષ કહે છે. જે સાધુઓ અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા છે, અર્થાત અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાર્થ છે, તેમનું સામાન્યથી (= ઉત્સર્ગથી) કંઈ આભાવ્યા ( પોતાની માલિકીનું) થતું નથી, અર્થાત્ તેવા સાધુઓ જે ક્ષેત્રમાં વિચરતા હોય, તે ક્ષેત્ર અને તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે કંઈ પણ તેમની માલિકીનું થતું નથી. [૧૩૩૦].
ભિન્ન ભિન્ન કુલ આદિના બે વગેરે) સાધુઓ પરસ્પર ભેગા મળીને પણ સમાપ્ત કલ્પ કરે તો ગીતાર્થ યુક્ત તે સાધુઓમાં ગીતાર્થ અને અગીતાર્થ એ બંનેનું તેમણે પૂર્વે કરેલા સંકેત પ્રમાણે આભા થાય. (જેમકે- વસ્ત્રો મળે તો અમુકની માલિકી થાય, શિષ્યો મળે તો અમુકની માલિકી થાય, પાત્રા મળે તો અમુકની માલિકી થાય, અથવા અમુક વખત સુધી વસ્ત્રાદિ જે કંઈ મળે તેની ૧. જાત એટલે ગીતાર્થ, કલ્પ એટલે વિહાર વગેરે આચાર. જાત=ગીતાર્થે કરેલો આચાર તે જાતકલ્પ, અથવા જાતની=ગીતાર્થની
નિશ્રાવાળો આચાર તે જાતકલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org