________________
पञ्चवस्तुके संलेखनाद्वारम्]
[५८३
(५) संसपनाद्वार अथ संलेखनावस्तु, संलेखनामाह
संलेहणा इहं खलु, तवकिरिया जिणवरेहिं पण्णत्ता ।
जं तीऍ संलिहिज्जइ, देहकसायाइ णिअमेणं ॥१३६६ ॥ वृत्तिः- 'संलेखना इह खलु' प्रक्रमे 'तपःक्रिया' विचित्रा "जिनवरैः प्रज्ञप्ता', किमित्याह-'यद्' यस्मात्तया संलिख्यते'-कृशीक्रियते 'देहकषायादि', बाह्यमान्तरं च, नियमे-नेति गाथार्थः ॥ १३६६ ।।
હવે સંલેખના વસ્તુનું વર્ણન કરવામાં આવે છે. તેમાં પહેલાં સંલેખનાનો અર્થ કહે છે–
પ્રસ્તુતમાં જિનેશ્વરોએ વિવિધ પ્રકારની તપ ક્રિયાને (= તપસંબંધી ક્રિયાને) સંલેખના કહી છે. કારણ કે તપ ક્રિયા બાહ્ય દેહ અને અત્યંતર કષાય વગેરેને અવશ્ય કૃશ કરે છે. (દહ, કષાય વગેરેને કૃશ કરે તે સંલેખના એવો સંલેખના શબ્દનો શબ્દ ઉપરથી નીકળતો અર્થ છે.) [૧૩૬૬] अतिप्रसङ्गपरिहारमाह
ओहेणं सव्वच्चिअ, तवकिरिआ जइवि एरिसी होइ ।
तहवि अ इमा विसिट्टा, धिप्पइ जा चरिमकालम्मि ॥ १३६७ ॥ वृत्ति:- 'ओघेन' सामान्येन 'सर्वैव तपःक्रिया' आदित आरभ्य 'यद्यपीदृशी'-देहकषायादिसंलेखनात्मिका 'भवति, तथापि चैषा'-प्रस्तुता 'विशिष्टा गृह्यते' तपःक्रिया 'या चरमकाले' देहत्यागायेति गाथार्थः ॥ १३६७ ।।
तिप्रसंगने २ ४३ छ
જો કે સામાન્યથી દીક્ષા લે ત્યારથી કરાતી બધી જ તપ ક્રિયા દેહ-કષાય વગેરેને કૃશ કરનારી હોવાથી સંલખનારૂપ છે. તે પણ પ્રસ્તુત તપ ક્રિયા જીવનના ચરમકાળે દેહનો ત્યાગ કરવા માટે જે કરવામાં આવે છે તે વિશિષ્ટ તપ:ક્રિયા સમજવી. [૧૩૬૭] एतदेवाह
परिवालिऊण विहिणा, गणिमाइपयं जईणमिअमुचिअं ।
अब्भुज्जुओ विहारो, अहवा अब्भुज्जुअंमरणं ॥१३६८ ॥ वृत्तिः- 'परिपाल्य विधिना'-सूत्रोक्तेन 'गण्यादिपदम्', आदिशब्दादुपाध्यायादिपरिग्रहः, 'यतीनामुचितमिदं' चरमकाले यदुत 'अभ्युद्यतो विहारः'- जिनकल्पादिरूपः 'अथवाऽभ्युद्यतं मरणं'-पादपोपगमनादीति गाथार्थः ॥ १३६८ ॥ ૧. અતિપ્રસંગ એટલે લક્ષણનું અલક્ષ્યમાં જવું. અહીં સામાન્ય તપ ક્રિયામાં સંલેખનાના લક્ષણને જતું રોકીને અતિપ્રસંગને દૂર
यो छ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org