________________
५७४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અમુકની માલિકી થાય ઈત્યાદિ જે પ્રમાણે સમાપ્તકલ્પ કરતી વખતે (= પરસ્પર ભેગા થતી વખતે) સંકેત કર્યો હોય તે પ્રમાણે માલિકી થાય.) [૧૩૩૧] साध्वीमधिकृत्य स्वलब्धियोग्यतामाह
वइणीवि गुणगणेणं, जा अहिआ होइ सेसवइणीणं ।
दिक्खासुआइणा परिणया य जोगा सलद्धीए ॥१३३२॥ वृत्तिः- 'व्रतवत्यपि गुणगणेन या अधिका भवति 'शेषव्रतवतीभ्यः' साध्वीभ्य इत्यर्थः 'दीक्षाश्रुतादिना परिणता च योग्या स्वलब्धेः', एवंभूतेति गाथार्थः ॥ १३३२ ॥
સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિને યોગ્ય કોણ છે એ કહે છે- સાધ્વી પણ અન્ય સાધ્વીઓથી ગુણસમૂહવડે ચઢિયાતી હોય અને દીક્ષા, શ્રત આદિથી પરિણત (= परिपू) होय, भावी साध्वी स्वाधिने योग्य छे. [१33२]
केइ ण होइ सलद्धी, वयणीणं गुरुपरिक्खियं तासि ।
जं सव्वमेव पायं, लहुसगदोसा य णिअमेणं ॥ १३३३ ॥ वृत्तिः- 'केचना'भिदधति 'स्वलब्धिर्न भवति व्रतवतीनां', कुत इत्याह-'गुरुपरीक्षितं तासां 'यत्' यस्मात् 'सर्वमेव प्रायो' वस्त्रादि, तथा' ऽल्पत्वदोषाश्च नियमेन' भवन्ति तासामिति गाथार्थः ॥ १३३३ ।।
કોઈક આચાર્યો કહે છે કે- સાધ્વીઓને સ્વલબ્ધિ ન હોય. કારણ કે તેમને વસ્ત્ર વગેરે પ્રાયઃ બધું જ ગુરુપરીક્ષિત લેવાનું હોય છે, અર્થાત્ ગુરુ (આચાર્ય) આપે તે લેવાનું હોય છે, જાતે વહોરવાનું નથી. કારણ કે સાધ્વી સ્વલિબ્ધિથી વહોરે તો અવશ્ય અલ્પત્વ વગેરે દોષો થાય. (તે આ પ્રમાણેઅલ્પ પણ વસ્ત્ર આપવાથી સ્ત્રી પ્રલોભન પામી જાય છે, આથી અલ્પ પણ વસ્ત્ર આપનારને વશ બની જાય છે. સ્ત્રી પ્રાયઃ તુચ્છ હોય છે. આથી લબ્ધિમાહાભ્યને પચાવી ન શકે = લબ્ધિમાહાલ્યથી અભિમાન વાળી બને, તેથી કલહ થાય. જેમકે- કોઈ પોતે લાવેલાં વસ્ત્રો બતાવીને બીજી સાધ્વીઓને કહે કે- જુઓ આ મારાં સુંદર વસ્ત્રો. ત્યારે બીજી સાધ્વીજીઓ ઈર્ષ્યાથી કહે કે- તને અને તારાં વસ્ત્રોને ધિક્કાર થાઓ. જેથી તે પોતાની બડાઈ મારે છે... પુરુષને સાધ્વીજીને વસ્ત્ર આપતો જોઈને કોઈ ખોટી શંકા કરે. આમ સ્વલબ્ધિથી સાધ્વીજીઓને અનેક દોષો થાય.)' [૧૩૩૩]
तं च ण सिस्सिणिगाओ, उचिए विसयम्मि होइ उवलद्धी।
कालायरणाहिं तह, पत्तंमि (? पत्ते) ण लहुत्तदोसावि ॥ १३३४ ॥ वृत्तिः- 'तच्च न' यत्केचनाभिदधति, कुत इत्याह- 'शिष्यादौ' भिक्षादौ 'उचिते विषये भवत्येव स्वलब्धिः ', न तु न भवति, 'कालाचरणाभ्यां तथा' भवति परिणते वयसि, आचरितमेतत्, तथा 'पात्रे न लघुत्वदोषा' अपीति गाथार्थः ॥ १३३४ ॥ ૧, જુઓ બૃહત્કલ્પ સૂત્ર ગાથા ૪૧૫૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org