________________
જરૂ૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
(આવશ્યક સૂત્રમાં જિનભવનાદિનું પણ વિધાન છે એ કહે છે...)
પ્રશ્ન-આવશ્યક સૂત્રમાં (સામાં. અ. ભા. ગા. ૧૯૫માં) “પુરીયં જરૂછંતિ” = સાધુઓ પુષ્પાદિ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી એવો પાઠ છે. અહીં પુષ્પાદિના નિષેધના સંબંધથી પુષ્પાદિને દ્રવ્યસ્તવ કહ્યો છે, જિનભવન વગેરેને નહીં. કારણ કે ત્યાં જિનભવન વગેરેનો અધિકાર નથી.
ઉત્તર- ત્યાં “પુષ્પાવી પદમાં રહેલા આદિ શબ્દોથી જિનભવન વગેરેનું પણ સૂચન છે. જો ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું સૂચન ન હોય તો તે દ્રવ્યસ્તવ ન હોવાથી તેના અધિકારીઓ જિનભવનાદિ ન કરે. હવે જો જિનભવન, જિનમૂર્તિ વગેરે ન હોય તો પુષ્પાદિથી પૂજા કોની? અર્થાત્ પુષ્પાદિ પૂજાનું વિધાન નિરર્થક બને. આથી ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન કર્યું છે. [૧૨૨૫].
णणु तत्थेव य मुणिणो, पुप्फाइनिवारणं फुडं अत्थि ।
अत्थि तयं सयकरणं, पडुच्च णऽणुमोअणाइवि ॥१२२६ ॥ વૃત્તિ - “નનુ “તવૈવ ત્ર' તવધારે “મુને પુષ્પાવિનિવાર રમતિ ', ‘તો कसिणसंजमे'-त्यादिवचनाद्, एतदाशङ्कयाह-'अस्ति तत्' सत्यं, किन्तु 'स्वयं करणं प्रतीत्य' નિવારણે, “નાનુમોના' પ્રતીતિ થાર્થઃ || ૧૨૨૬ ||
(આવશ્યકમાં મુનિઓને અનુમોદનાથી દ્રવ્યસ્તવનો નિષેધ નથી એ કહે છે...) પ્રશ્ન- આવશ્યકમાં મુનિઓને પુષ્પાદિ પૂજાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેछज्जीवकायसंजमु, दव्वथए सो विरुज्झए कसिणो । તો સાસંગવિક, પુષ્પા ને ફુચ્છતિ છે(ભા. ૧૯૫)
“છ જીવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગ રૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્યસ્તવમાં પુષ્પાદિને ચુંટવા આદિથી સંયમનું પૂર્ણ પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી.” આ પ્રમાણે આવશ્યકમાં સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ હોવાથી તેમને દ્રવ્યસ્તવ ન હોય.
ઉત્તર- ત્યાં નિષેધ છે એ સાચું છે. પણ ત્યાં સ્વયં કરવાનો નિષેધ છે, નહિ કે અનુમોદનાદિનો પણ. [૧૨૨૬]. एतदेव समर्थयति
सुव्वइ अ वयररिसिणा, कारवणंपिहु अणुट्ठियमिमस्स । वायगगंथेसु तहा, एअगया देसणा चेव ॥ १२२७ ॥
૧. અહીં છઠ્ઠા પંચાશકમાં આ જ ગાથામાં (ગાથા નં. ૪૩) ટીકાકાર ભગવંતે “શ્વત્થો પુરું = (આવ. સામા. અ. ભા. ગા.
૧૯૩) પુષ્પ, ધૂપ વગેરે દ્રવ્યસ્તવ છે.” એ પાઠ મૂક્યો છે. અહીં પુ ર્વ તિ એ પાઠ કરતાં શ્વત્થ પુરું એ પાઠ વધારે સંગત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org