________________
કદ્દર ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'वेदवचने सर्वम्' आगमादि न्यायेनासम्भवद्रूपं यद्' यस्माद् इतरवचनसिद्धं'सद्पवचनसिद्धं वस्तु'-हिंसादोषादि कथं सिद्धयति ? ततो'-वेदवचनादिति गाथार्थः ॥ १२९४ ।।
ण हि रयणगुणाऽरयणे, कदाचिदवि होंति उवलसाधम्मा।
एवं वयणंतरगुणा, ण होंति सामण्णवयणम्मि ॥१२९५ ॥ વૃત્તિ - “ર દિ દ્વાT:'-fશ:શૂનમનાય: ‘મરત્વે' ઘર્ઘરટ્ટા “ પિ भवन्ति, उपलसाधा 'त्कारणाद्, ‘एवं वचनान्तरगुणाः'-हिंसादोषादयो 'न भवन्ति सामान्यवचने', विशेषगुणायोगादिति गाथार्थः ॥ १२९५ ।।
ता एवं सण्णाओ, ण बुहेणऽट्ठाणठावणाए उ ।
सइ लहुओ कायव्वो, चासप्पंचासणाएणं ॥ १२९६ ॥ वृत्तिः- 'तदेवं सन्यायो' विशेषवचनतो 'न बुधेन 'अस्थानस्थापनया' वचनान्तरे नियोगेन 'सदा लघुः कर्त्तव्यः', कथमित्याह-'चाशपञ्चाशन्यायेना'सम्भविनोऽसम्भवेनेति માથાર્થઃ || ૧૨૬૬ ||
વેદવચનમાં આગમ (= તે તે વચનની વ્યાખ્યા) વગેરે બધું ન્યાયથી ઘટતું નથી. કારણ કે અન્ય સત્યવચનથી સિદ્ધ હિંસાદોષ (હિંસા દોષિત છે એ) વગેરે વેદવચનથી કેવી રીતે (નિર્દીપ) સિદ્ધ થાય? ન જ થાય. [૧૨૯૪] જેમ પત્થરની સમાનતાના કારણે રત્નમાં રહેલા મસ્તકશૂળનું શમન વગેરે ગુણો અટવીમાર્ગના પત્થર વગેરેમાં ક્યારેય ન હોય, તેમ સત્યવચનમાં રહેલા હિંસાદોષ વગેરે ગુણો સામાન્ય વચનમાં ન હોય, કારણ કે તેમાં વિશેષ ગુણોનો અભાવ હોય છે. [૧૨૯૫] આ પ્રમાણે પંડિત પુરુષે સદા વિશેષવચનને બીજા વચનમાં જોડીને સુન્યાયને હલકો ન કરવો જોઈએ, કેવી રીતે ? “અસંભવિત વસ્તુ ક્યારેય (ત્રણે કાળમાં) સંભવિત ન બને !' એ અર્થના સૂચક ચાશપચાશ” ન્યાયથી.
ભાવાર્થ- “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિમાં હોમ કરવો” ઈત્યાદિ વિશેષવચનને વેદના વચનમાં જોડીને “જીવોની હિંસા ન કરવી” એ સુન્યાયને હલકો ન પાડવો જોઈએ. કેવી રીતે ? અસંભવિતનો અસંભવરૂપ ચાશપચાશન્યાયથી. આનો અર્થ આ પ્રમાણે છે- ચાશ એટલે પક્ષી. ચાશ શબ્દની આગળ ૫૦ શબ્દ જોડવાથી પશશ શબ્દ થાય, અને તેનો અર્થ પચાસમો એવો થાય. પણ તેથી ચાશ શબ્દનો જે પક્ષી અર્થ છે તે મટી જતો નથી. તેવી રીતે “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિમાં હોમ કરવો” ઈત્યાદિ વિશેષ વચનોને વેદમાં જોડી દેવાથી હિંસાદોષ મટી જતો નથી. [૧૨૯૬] तत्र युक्तिमाह
तह वेए च्चिअ भणिअं, सामण्णेणं जा ण हिंसिज्जा । भूआणि फलुद्देसा, पुणो अ हिंसिज्ज तत्थेव ॥ १२९७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org