________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[૬૭
આ વિષયમાં જ શાસ્ત્રીય યુક્તિ કહે છે
દ્રવ્યસ્તવાદિના ભાવને આશ્રયીને જ ભગવાને પ્રવચનમાં દાન-શીલ-તપ-ભાવનામય ચારે પ્રકારના ધર્મમાં પહેલાં દાન, પછી શીલ, પછી તપ અને પછી ભાવ એ ક્રમ કહ્યો છે. જો આ ક્રમ ન હોય તો આ ધર્મની પ્રાપ્તિ ન થાય. [૧૩૦૭] આ જ કહે છે- જે જીવ આત્માથી ભિન્ન, અનિત્ય અને વિદ્યમાન એવા પણ અન્નાદિનું સુપાત્ર વગેરે સ્થાનમાં ક્ષુદ્રતાને કારણે દાન કરતો નથી, તે બિચારો મહાપુરુષોએ સેવેલા અને અતિદુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરી શકે ? ન જ કરી શકે. [૧૩૦૮] અને જે શીલ રહિત છે તે નિયમા મોક્ષના કારાભૂત શુદ્ધતપને પણ ન કરી શકે. જે મોહને વશ બનીને યથાશક્તિ તપ ન કરે તે ભાવનાઓ કેવી રીતે ભાવે? પરમાર્થથી ન જ ભાવે. [૧૩૦૯] પ્રસ્તુતમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જાણવો. કારણ કે તે મુખ્ય નથી. બાકીના શીલાદિ સુપરિશુદ્ધ ધર્મો ભાવરૂવરૂપ જાણવા. કારણ કે તે મુખ્ય છે. [૧૩૧૦]. इहैवातिदेशमाह___इअ आगमजुत्तीहि अ, तं तं सुत्तमहिगिच्च धीरेहिं ।
दव्वत्थयादिरूवं, विवेइयव्वं, सबुद्धीए ॥ १३११ ॥ वृत्तिः- "इय' एवं 'आगमयुक्तिभिस्तत्तत्सूत्रमधिकृत्य धीरैः' बुद्धिमद्भिः 'द्रव्यस्तवादिરૂપ' સયાત્નિોગ્ય “વિવેવ્ય સ્વયુધ્ધતિ' થાર્થ: | ૨૩૨૨ |
આ વિષે જ ભલામણ કરે છે
આ પ્રમાણે બુદ્ધિશાલીઓએ આગમયુક્તિઓથી તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવ આદિનું સ્વરૂપ બરોબર વિચારીને સ્વબુદ્ધિથી વિવેક કરવો. [૧૩૧૧]. उपसंहन्नाह
एसेह थयपरिणा, समासओ वण्णिआ मए तुब्भं ।
वित्थरओ भावत्थो, इमीऍ सुत्ताओं णायव्वो ॥१३१२ ॥ वृत्तिः- 'एषेह स्तवपरिज्ञा' पद्धतिः 'समासतो वर्णिता मया युष्माकं, विस्तरतो ભાવાર્થ: ‘મચા:' સ્તવપરિસાયા: ‘સૂત્રાત્ જ્ઞાતવ્ય’ રૂતિ થાર્થ: | ૨૩૨૨ |
ઉપસંહાર કરે છે–
અહીં તમારી સમક્ષ આ સ્તવપરિજ્ઞા પ્રકરણનું સંક્ષેપથી વર્ણન કર્યું. વિસ્તારથી તેનો ભાવાર્થ અન્ય સૂત્રોમાંથી જાણી લેવો. [૧૩૧૨].
૧. વગેરે શબ્દથી અનુકંપાદાન આદિ સમજવું. ૨. : સત્ ઘ, ક્ષેત્રેવુ 1 નં યવેત્ |
છું કરી શરિત્ર કુશરે ૪ સમી ત્n (ધો. શા. પ્ર. ૩ શ્લોક ૧૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org