________________
५६४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते [૧૨૯૯] તે વચનથી પણ દાહ કરવામાં આવે અને ગુમડા-ફોલ્લાનો ક્ષય વગેરે ફળ મળે તો પણ ઉત્સર્ગથી જેનો નિષેધ કર્યો છે તે દાહ દુઃખ કરે જ. આ જ પ્રમાણે વેદમાં પણ જાણવું. વેદવાક્યની પ્રેરણાથી પ્રવૃત્તિ કરનારને ફલ મળે તો પણ ઉત્સર્ગથી જેનો નિષેધ કર્યો છે તે દોષ લાગે જ. [૧૩00]
कयमित्थ पसंगेणं, जहोचिआवेव दव्वभावथया ।
अण्णोऽण्णसमणुविद्धा, निअमेणं होंति नायव्वा ॥ १३०१ ॥ वृत्ति:- ‘कृतमत्र प्रसङ्गेन' द्रव्यस्तवादिविचारे, एवं 'यथोचितावेव' प्रधानगुणभावतो 'द्रव्यभावस्तवावित्यन्योऽन्यसमनुविद्धौ नियमेन भवतः ज्ञातव्यौ', अन्यथा स्वरूपाभाव इति गाथार्थः ॥ १३०१ ।।
દ્રવ્યસ્તવ-ભાવસ્તવના વિચારમાં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. આ પ્રમાણે યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પ્રધાન-ગૌણભાવથી અવશ્ય પરસ્પર સંકળાયેલા (= સાપેક્ષ) જાણવા. અન્યથા સ્વરૂપનો અભાવ થાય, અર્થાત્ દ્રવ્યસ્તવ દ્રવ્યસ્તવરૂપે ન રહે, અને ભાવસ્તવ ભાવસ્તવરૂપે न रहे. [१3०१] अनोविधिमाह
अप्पविरिअस्स पढमो, सहकारिविसेसभूअमो सेओ ।
इअरस्स बज्झचाया, इअरोच्चिअ एस परमत्थो ॥१३०२ ॥ वृत्तिः- 'अल्पवीर्यस्य' प्राणिनः 'प्रथमो' द्रव्यस्तवः 'सहकारिविशेषभूतो' वीर्यस्य 'श्रेयानि 'ति, 'इतरस्य' बहुवीर्यस्य साधो र्बाह्यत्यागादि'ति-बाह्यद्रव्यस्तवत्यागेन 'इतर एव' श्रेयान्-भावस्तव इत्येषः परमार्थो'ऽत्र द्रष्टव्य इति गाथार्थः ॥ १३०२ ।।
मानो विपि (= यो स्तव ने योग्य छ ) । छ
અલ્પવીર્યવાળા જીવને વીર્યમાં (= વીર્યની વૃદ્ધિમાં) સહાયક થનાર દ્રવ્યસ્તવ શ્રેયસ્કર છે, અને બહુવીર્યવાળા સાધુને દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવ જ શ્રેયસ્કર છે, એ અહીં પરમાર્થ पो. [१३०२] विपर्यये दोषमाह
दव्वत्थयंपि काउं, ण तरइ जो अप्पवीरिअत्तेणं ।
परिसुद्धं भावथयं, काही सोऽसंभवो एस ॥ १३०३ ॥ वृत्तिः- 'द्रव्यस्तवमपि कर्तुमौ'चित्येन न शक्नोति यः' सत्त्वो ऽल्पवीर्यत्वेन' हेतुना परिशुद्धंभावस्तवं' यथोक्तमित्यर्थः करिष्यति असावसम्भव एषः', दलाभावादिति गाथार्थः ॥ १३०३ ।। ૧. સાધુને ભાવસ્તવ ઉચિત છે અને શ્રાવકને દ્રવ્યસ્તવ ઉચિત છે. ૨. અહીં શુભ આત્મપરિણામરૂપ વીર્ય સમજવું. (જુઓ ૧૩૦૪મી ગાથાની ટીકા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org