Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 267
________________ ५६० ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति:- 'न कदाचिद्' अतो' वेदवचनात् ' कस्यचिदिहनिश्चय' एव' क्वचिद्वस्तुनि जात इति कथयति, एवं' सति' यदसौ' वैदिक' स्तत्त्वं स व्यामोहः', स्वतोऽप्यज्ञत्वादिति गाथार्थः ॥ १२८९ ॥ ततो अ आगमो जो, विणेअसत्ताण सोऽवि एमेव । तस्स पओगो चेवं, अणिवारणगं च णिअमेणं ॥ १२९० ॥ वृत्ति: - 'ततश्च' वैदिकादाचार्यात् 'आगमो-यो' व्याख्यारूप: 'विनेयसत्त्वानां' संबन्धी 'सोऽप्येवमेव' - व्यामोह एव, 'तस्य' आगमार्थस्य 'प्रयोगोऽप्येवं' - व्यामोह एव, 'अनिवारणं च नियमेन' व्यामोह एवेति गाथार्थः ॥ १२९० ॥ णेवं परंपराए, माणं एत्थ गुरुसंपयाओऽवि । रूवविसेसट्ठवणे, जह जच्चंधाण सव्वेसिं ॥ १२९१ ॥ वृत्ति:- 'नैवं परम्परया मानमत्र' - व्यतिकरे' गुरुसम्प्रदायोऽपि', निदर्शनमाह- 'रूपविशेषस्थापने' सितेतरादौ 'यथा जात्यन्धानां सर्वेषाम 'नादिमतामिति गाथार्थः ।। १२९१ ॥ વેદવચનથી ક્યારેય કોઈનેય કોઈ પણ વિષયમાં નિશ્ચય જ થયો નથી. આમ હોવા છતાં વૈદિક (= વેદને જાણનાર બ્રાહ્મણ વગેરે) વેદને તત્ત્વ કહે છે તે તેનો વ્યામોહ = મૂઢતા છે. કારણ કે પોતે જ અજ્ઞાન છે. (અજ્ઞાન માણસ તત્ત્વને કેવી રીતે જાણી શકે ? [૧૨૮૯] તેથી વૈદિક (= વેદને જાણનારા) આચાર્યો શિષ્યોને વેદવચનોની જે વ્યાખ્યા કરે છે તે પણ વ્યામોહ જ છે. આગમના અર્થ પ્રમાણે આચરણ પણ વ્યામોહ જ છે. આવી વ્યાખ્યા કરનારાઓને વ્યાખ્યા કરતાં અને આવું આચરણ કરનારાઓને આચરણ કરતાં ન રોકવા એ પણ અવશ્ય મોહ જ છે. [૧૨૯૦] આ પ્રમાણે પ્રસ્તુતમાં પરંપરાથી આવેલો 'ગુરુસંપ્રદાય પણ પ્રમાણ બનતો નથી, શ્વેત, કૃષ્ણ આદિ રૂપનો નિર્ણય કરવામાં જન્મથી અંધ બનેલા બધા આંધળા પ્રમાણ ન બને તેમ. [૧૨૯૧] पराभिप्रायमाह भवओऽवि अ सव्वण्णू, सव्वो आगमपुरस्सरो जेणं । ता सो अपोरुसेओ, इअरो वाऽणागमा जो उ ॥ १२९२ ॥ वृत्ति:- 'भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरः येन' कारणेन, स्वर्गकेवलार्थिना तपोध्यानादिकं कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति, 'तदसावपौरुषेय' आगमः, अनादिमत्सर्वज्ञसाधनत्वात्, 'इतरो वा' सर्वज्ञो 'नागमादेव', कस्यचित्तमन्तरेणापि भावादिति गाथार्थः ॥ १२९२ ॥ વાદીનો અભિપ્રાય કહે છે— તમારા (= જૈનોના) બધા સર્વજ્ઞો આગમપૂર્વક થાય છે=આગમના આલંબનથી થાય છે. ૧. ૧૨૭૭મી ગાથામાં જણાવેલા વિશેપણોથી રહિત ગુરુસંપ્રદાય પ્રમાણ બનતો નથી એમ સમજવું, કારણ કે તેવા વિશેષણોથી યુક્ત ગુરુસંપ્રદાય પ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402