________________
५६० ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति:- 'न कदाचिद्' अतो' वेदवचनात् ' कस्यचिदिहनिश्चय' एव' क्वचिद्वस्तुनि जात इति कथयति, एवं' सति' यदसौ' वैदिक' स्तत्त्वं स व्यामोहः', स्वतोऽप्यज्ञत्वादिति गाथार्थः ॥ १२८९ ॥ ततो अ आगमो जो, विणेअसत्ताण सोऽवि एमेव । तस्स पओगो चेवं, अणिवारणगं च णिअमेणं ॥ १२९० ॥
वृत्ति: - 'ततश्च' वैदिकादाचार्यात् 'आगमो-यो' व्याख्यारूप: 'विनेयसत्त्वानां' संबन्धी 'सोऽप्येवमेव' - व्यामोह एव, 'तस्य' आगमार्थस्य 'प्रयोगोऽप्येवं' - व्यामोह एव, 'अनिवारणं च नियमेन' व्यामोह एवेति गाथार्थः ॥ १२९० ॥
णेवं परंपराए, माणं एत्थ गुरुसंपयाओऽवि ।
रूवविसेसट्ठवणे, जह जच्चंधाण सव्वेसिं ॥ १२९१ ॥
वृत्ति:- 'नैवं परम्परया मानमत्र' - व्यतिकरे' गुरुसम्प्रदायोऽपि', निदर्शनमाह- 'रूपविशेषस्थापने' सितेतरादौ 'यथा जात्यन्धानां सर्वेषाम 'नादिमतामिति गाथार्थः ।। १२९१ ॥
વેદવચનથી ક્યારેય કોઈનેય કોઈ પણ વિષયમાં નિશ્ચય જ થયો નથી. આમ હોવા છતાં વૈદિક (= વેદને જાણનાર બ્રાહ્મણ વગેરે) વેદને તત્ત્વ કહે છે તે તેનો વ્યામોહ = મૂઢતા છે. કારણ કે પોતે જ અજ્ઞાન છે. (અજ્ઞાન માણસ તત્ત્વને કેવી રીતે જાણી શકે ? [૧૨૮૯] તેથી વૈદિક (= વેદને જાણનારા) આચાર્યો શિષ્યોને વેદવચનોની જે વ્યાખ્યા કરે છે તે પણ વ્યામોહ જ છે. આગમના અર્થ પ્રમાણે આચરણ પણ વ્યામોહ જ છે. આવી વ્યાખ્યા કરનારાઓને વ્યાખ્યા કરતાં અને આવું આચરણ કરનારાઓને આચરણ કરતાં ન રોકવા એ પણ અવશ્ય મોહ જ છે. [૧૨૯૦] આ પ્રમાણે પ્રસ્તુતમાં પરંપરાથી આવેલો 'ગુરુસંપ્રદાય પણ પ્રમાણ બનતો નથી, શ્વેત, કૃષ્ણ આદિ રૂપનો નિર્ણય કરવામાં જન્મથી અંધ બનેલા બધા આંધળા પ્રમાણ ન બને તેમ. [૧૨૯૧]
पराभिप्रायमाह
भवओऽवि अ सव्वण्णू, सव्वो आगमपुरस्सरो जेणं । ता सो अपोरुसेओ, इअरो वाऽणागमा जो उ ॥ १२९२ ॥
वृत्ति:- 'भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरः येन' कारणेन, स्वर्गकेवलार्थिना तपोध्यानादिकं कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति, 'तदसावपौरुषेय' आगमः, अनादिमत्सर्वज्ञसाधनत्वात्, 'इतरो वा' सर्वज्ञो 'नागमादेव', कस्यचित्तमन्तरेणापि भावादिति गाथार्थः ॥ १२९२ ॥
વાદીનો અભિપ્રાય કહે છે—
તમારા (= જૈનોના) બધા સર્વજ્ઞો આગમપૂર્વક થાય છે=આગમના આલંબનથી થાય છે. ૧. ૧૨૭૭મી ગાથામાં જણાવેલા વિશેપણોથી રહિત ગુરુસંપ્રદાય પ્રમાણ બનતો નથી એમ સમજવું, કારણ કે તેવા વિશેષણોથી યુક્ત ગુરુસંપ્રદાય પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org