________________
५५० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'न च सुखमपि मन्दापथ्यकृतसमं', विपाकदारुणमिष्यते, यस्मादेवं 'तत्' तस्मा त्तदुपन्यासमात्रमेव' यदुक्तम्-'अह तेसिं परिणामे' त्यादिनेति गाथार्थः ॥ १२५७ ॥
इअ दिट्टेट्ठविरुद्धं, जं वयणं एरिसा पवित्तस्स ।
मिच्छाइभावतुल्लो, सुहभावो हंदि विण्णेओ ॥ १२५८ ॥ वृत्तिः- 'इअ' एवं दृष्टेष्टविरुद्धं यद्वचनम् ईदृशात् प्रवृत्तस्य' सतः ‘म्लेच्छादिभावतुल्यः शुभभावो हन्दि विज्ञेयो', मोहादिति गाथार्थः ॥ १२५८ ॥
જિનભવનનિર્માણ આદિમાં જેમની હિંસા થાય છે તે જીવોને હિંસાના કારણે પરિણામે સુખ મળે છે એમ જૈનો માનતા નથી, અને જિનભવન આદિ કરનારને એ નિમિત્તે મળતું સુખ રોગીને અપથ્યના સેવનથી કરાયેલા સુખ સમાન પરિણામે ભયંકર ( દુઃખ આપનાર) છે એમ પણ જૈનો માનતા નથી. माथी अह तेसिं परिणामे (१२ 30भी थामi) छत्याहिया वाहीसे (परि॥मे सुषमणे तेवी हिंसा નિર્દોષ હોય એવો નિયમ નથી એવા ભાવનું) જે કહ્યું તે ઉલ્લેખ માત્ર છે = તત્ત્વરહિત છે. [૧૨૫૭] આ પ્રમાણે દષ્ટ-ઈષ્ટથી (= આલોક અને પરલોકની દૃષ્ટિએ) વિરુદ્ધ હોય એવા વચનથી પ્રવૃત્તિ કરનારનો શુભભાવ મોહના કારણે પ્લેચ્છ આદિના ભાવ સમાન જાણવો. [૧૨૫૮] 'एगिदिआइ अह तं' इत्यादि यदुक्तं तत्परिहारार्थमाह
एगिदिआइभेओ-ऽवित्थं णणु पावभेअहेउत्ति ।
इट्ठो तहावि समए, तह सुद्ददिआइभेएणं ॥ १२५९ ॥ वृत्तिः- 'एकेन्द्रियादिभेदोऽप्यत्र'-व्यतिको 'ननु पापभेदहेतुरित्येवमिष्टः, तथापि स्वमते 'तथा' तेन प्रकारेण 'शूद्रद्विजातिभेदेने'ति गाथार्थः ॥ १२५९ ॥ एतदेवाह
सुद्दाण सहस्सेणवि, ण बंभवज्झेह घाइएणंति । ___जह तह अप्पबहुत्तं, एत्थवि गुणदोसचिंताए ॥ १२६० ॥ वृत्तिः- 'शूद्राणां सहस्रेणापि न ब्रह्महत्या' इह 'घातितेनेति यथा' भवतां 'तथाऽल्पबहुत्वमत्रापि गुणदोषचिन्तायां' ज्ञेयमिति गाथार्थः ॥ १२६० ॥
વાદીએ (૧૨૩૨મી ગાથામાં) જિનભવનાદિમાં એકેન્દ્રિયાદિ નાના જીવોની હિંસા થાય છે ઈત્યાદિ જે કહ્યું તેનું નિરાકરણ કરે છે–
જો કે પ્રસ્તુતમાં એકેંદ્રિયાદિ જીવોનો ભેદ પાપભેદનો હેતુ બને છે, તો પણ સ્વમતમાં = જૈનમતમાં તે ભેદ માન્ય છે. જેવી રીતે તમારા મનમાં શૂદ્ર-બ્રાહ્મણ વગેરેનો ભેદ પાપભેદનો હેતુ બને છે તે રીતે. [૧૨૫૯] આ જ વિષયને કહે છે- જેમ તમારા મતે હજાર શૂદ્રોનો ઘાત કરવા છતાં બ્રહ્મહત્યા લાગતી નથી = એક બ્રાહ્મણનો ઘાત કરવા જેટલું પાપ લાગતું નથી, અર્થાત હજાર શૂદ્રોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org