________________
રૂદ્દ ].
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'कर्मे'त्याधाकर्म तथा औद्देशिकचरमत्रिक'मिति कम्मौद्देशिकस्य मोदकचूरीपुनःकरणादौ यच्चरमं त्रिकं पाखण्डिश्रमणनिर्ग्रन्थविषयं समुद्देशादि तथा 'पूर्ति' भक्तपानलक्षणां तथा 'मिश्र'जातं उक्तलक्षणं तथा 'चरमप्राभृतिका' बादरप्राभृतिका तथा' ऽध्यवपूरक' उक्तलक्षणः 'अविशोधि'रिति अविशोधिकोटी-उद्धरणाद्यनर्हा, "विशोधिकोटिर्भवेच्छेषा', औद्देशिकादिरूपा સદ્ધરાતિ ગાથાર્થ ! ૭૫ ૨ |
અહીં વિશુદ્ધ કોટિ-અવિશુદ્ધકોટિરૂપ બે ભેદ કહે છે
'આધાકર્મ, કર્મ ઔદેશિકના સમુદેશકર્મ, આદેશ કર્મ અને સમાદેશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ, મિશ્રજાત અને અધ્યવપૂરકના પાખંડી અને યતિ એ છેલ્લા બે ભેદ, બાદર ભક્તપાન પૂતિ અને બાદર પ્રાભૃતિકા એમ કુલ દશ ભેદ અવિશુદ્ધિકોટિ છે. બાકીના ઔદેશિક વગેરે બધા દોષો વિશુદ્ધિ કોટિ છે.
મોજૂરીપુન:રાવી આ પદનો અર્થ ૭૪૪મી ગાથામાં આવી ગયો છે.
જે દોષોથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ કાઢી લેવા છતાં બાકીનો શુદ્ધ આહાર પણ અશુદ્ધ જ રહે શુદ્ધ ન બને તે દોષો અવિશુદ્ધિ કોટિ છે. જે દોષોથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ લઈ લીધા પછી બાકીનો શુદ્ધ આહાર શુદ્ધ બને તે દોષો વિશુદ્ધિ કોટિ છે.
[કોટિ એટલે ઉદ્દગમ દોષોનો વિભાગ=પ્રકાર. અવિશુદ્ધિ કોટિ દોષવાળા આહારથી ખરડાયેલ પાત્ર પણ છાણથી (છાણાના ભુકાથી કે રાખ વગેરેથી) બરોબર સાફ કર્યા પછી ત્રણ વાર ધોઈને બરોબર સુકાઈ ગયા પછી જ શુદ્ધ બને અને તેમાં શુદ્ધ આહાર લઈ શકાય.] [૫૨] उक्ता उद्गमदोषाः, उत्पादनादोषानाह
उप्यायण संपायण, निव्वत्तणमो अ हुंति एगट्ठा ।
आहारम्मिह पगया, तीऍ य दोसा इमे होति ॥ ७५३ ॥ वृत्तिः- 'उत्पादने 'ति उत्पादनमुत्पादना, एवं 'सम्पादना निवर्त्तना चे'ति 'भवन्त्येकार्था' एते शब्दा इति, सा 'चाहारस्येह'-अधिकारे 'प्रकृता, तस्याश्चो'त्पादनायाः सम्बधिनो 'दोषाः एते भवन्ति'वक्ष्यमाणलक्षणा इति गाथार्थः ।। ७५३ ॥
ઉદ્ગમ દોષો કહ્યા, હવે ઉત્પાદનના દોષો કહે છે–
ઉત્પાદન, સંપાદન, નિર્વર્તન એ શબ્દો એકાર્થક છે, અર્થાત્ આ ત્રણે શબ્દોનો “મેળવવું? અર્થ છે. તેના દોષો આ (નીચેની ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે. [૭૫૩]
धाई दूइ निमित्ते, आजीवे वणिमगे तिगिच्छा य ।
कोहे माणे माया, लोहे अ हवंति दस एए ॥ ७५४ ॥ ૧. અહીં ધારણા કરવામાં સરળતા રહે એ દૃષ્ટિએ પિંડવિશુદ્ધિમાં બતાવેલા ક્રમથી દોષોનાં નામ લખ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org