________________
३७२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'रजोहरणं मुहपोत्तीत्ययं द्विविधः, कल्पैकयुक्तः त्रिविधस्तु' अयमेवानन्तरोदितः, तथा 'रजोहरणं मुखपोत्ती 'विकल्प' इति कल्पद्वयमेव 'चतुर्द्ध'ति गाथार्थः ॥ ७७६ ॥
तिण्णेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपोत्ती ।
पाणिपडिग्गहिआणं, एसो उवही उ पंचविहो ॥ ७७७ ॥ वृत्तिः- 'त्रयः प्रच्छादकाः'-कल्पाः रजोहरणं चैव भवति मुखपोत्ती 'पाणिप्रतिग्रहाणां' हस्तभोजिना मेष उपधिस्तु पञ्चविध' इति गाथार्थः ।। ७७७ ॥
पत्तगधारीणं पुण, णवाइभेया हवंति नायव्वा ।
पुव्वुत्तोवहिजोगो, जिणाण जा बारसुक्कोसो ॥ ७७८ ॥ वृत्तिः- 'पात्रकधारिणां पुन: 'जिनानां' जिनकल्पिकानामिति योगः, 'नवादिभेदाः' नवदशैकादशद्वादशरूपा भवन्ति 'ज्ञातव्याः', कथमित्याह-'पूर्वोक्तोपधियोगात्' द्विभेदादिपूर्वोक्तोपधियोगेन, पात्रकोपधिः सप्तविधः द्विविधन युक्तो नवविधः, एवं त्रिविधादिष्वपि योजनीयं, दशविध एकादशविधो द्वादशविध इति, आह च- 'यावत् द्वादशविधः उत्कृष्टो' गणनाप्रमाणेनेति गाथार्थः ॥ ७७८ ॥
નિશીથભાષ્યમાં શું કહ્યું છે તે કહે છે–
निल्पिोमा ७५धिने माश्रयीने, ए, यार, पांय, नव, ६श, मनियार सने मार એમ આઠ વિકલ્પો થાય છે, અર્થાત્ કોઈને બે પ્રકારની, કોઈને ત્રણ પ્રકારની, વાવ, કોઈને બાર પ્રકારની ઉપધિ હોય. તે આ પ્રમાણે
'કરપાત્રી અને વસ્ત્રત્યાગી જિનકલ્પિકને રજોહરણ અને મુહપત્તિ એ બે જઘન્ય ઉપથિ હોય, કરપાત્રી અને વસ્ત્રધારીને એક કપડા સહિત ત્રણ, બે કપડા સહિત ચાર, ત્રણ કપડા સહિત પાંચ પ્રકારનો ઉપધિ હોય. કરપાત્રી ન હોવાના કારણે જે પાત્રધારી હોય પણ વસ્ત્રત્યાગી હોય તેને સાતપાત્રનિયોંગ સહિત રજોહરણ અને મુહપત્તિ એમ નવ, કરપાત્રી હોય અને વસ્ત્રધારી હોય તેને એક કપડા સહિત દશ, બે કપડા સહિત અગિયાર, ત્રણ કપડા સહિત બાર પ્રકારનો ઉત્કૃષ્ટ ઉપધિ डोय. [७७५ थी ७७८] स्थविरकल्पिकानधिकृत्याह
एए चेव दुवालस, मत्तग अरेग चोलपट्टो अ ।
एसो अ चोद्दसविहो, उवही पुण थेरकप्पंमि ॥ ७७९ ॥ वृत्ति:- ‘एत एव' अनन्तरोदिता: 'द्वादशो'पधिभेदाः, के ते?, पत्तं पत्ताबन्धो पायट्ठवणं ૧. કર=હાથ જ જેને પાત્ર છે તે કરપાત્રી. હાથમાં ગમે તેટલાં આહાર-પાણી લેવા છતાં એક પણ ટીપું નીચે ન પડે તેવી લબ્ધિવાળા જિનકલ્પી કરપાત્રી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org