________________
४३२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
અર્થાત થોડું ભણેલાને ભણેલો છે એમ માનીને અનુયોગની અનુજ્ઞા કરતા નથી, જરા-તરા પણ ભણેલું છેને? એ આલંબન પડતો માણસ ઘાસનું આલંબન લે તેના જેવું છે, અર્થાત્ એ પરમાર્થથી આલંબન જ નથી. કારણ કે શ્રાવકો પણ થોડું ભણેલા હોવાથી અતિપ્રસંગ દોષ આવે શ્રાવકો પણ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય બને. આથી થોડું ભણેલાને અનુયોગની અનુજ્ઞા કરનારને મૃષાવાદ દોષ લાગે. [૩૬]
(२) योनिद्वार अणुओगी लोगाणं, किल संसयणासओ दढं होइ ।
तं अल्लिअंति तो ते, पायं कुसलाभिगमहेउं ॥९३७॥ द्वारम् ॥ वृत्तिः- 'अनुयोगी' आचार्यः 'लोकानां किल संशयनाशको 'दृढम्' अत्यर्थं 'भवति, तं 'अल्लियन्ति' उपयान्ति 'ततस्ते' लोकाः 'प्रायः', किमर्थमित्याह-'कुशलाधिगमहेतोः' धर्मपरिज्ञानायेति गाथार्थः ॥ ९३७ ॥ तत: किमित्याह
सो थेवओ वराओ, गंभीरपयत्थभणिइमग्गंमि ।
एगंतेणाकुसलो, किं तेसि कहेइ सुहुमपयं ? ॥ ९३८ ॥ वृत्तिः- ‘स स्तोको वराकश्च', अल्पश्रुत इत्यर्थः, 'गम्भीरपदार्थभणितिमार्गे' बन्धमोक्षस्वतत्त्वलक्षणे 'एकान्तेनाकुशलः'-अनभिज्ञः 'किं तेभ्यः कथयति'-लोकेभ्यः 'सूक्ष्मपदं' बन्धादिगोचरमिति गाथार्थः ॥ ९३८ ॥
जंकिंचिभासगं तं दळूण बुहाण होअवण्णत्ति ।
पवयणधरो उ तम्मी, इअ पवयणखिसमो णेआ ॥ ९३९ ॥ वृत्तिः- ततश्च- 'यत्किञ्चिद्भाषकं तम्', असम्बद्धप्रलापिनमित्यर्थः, 'दृष्ट्वा 'बुधानां' विदुषां 'भवत्यवज्ञेति', कथं क्वेत्यत्राह-प्रवचनधरो'ऽयमितिकृत्वा 'तस्मिन्' प्रवचने, 'इय' एवं प्रवचनखिसा' इह 'ज्ञेया', अहो असारमेतद् यदयमेतदभिज्ञः सनेवमाहेति गाथार्थः ।। ९३९ ।।
આચાર્ય લોકોના સંશયોનો અત્યંત નાશ કરે છે. આથી (ધર્મજિજ્ઞાસુ) લોકો ધર્મના વિશેષજ્ઞાન માટે તેમની પાસે પ્રાયઃ આવે છે. પણ જો બિચારો આચાર્ય થોડું ભણેલો હોય, બંધ-મોક્ષ વગેરે તત્ત્વોને બિલકુલ જાણતો ન હોય, તો તે લોકોને બંધ-મોક્ષ વગેરે સૂક્ષ્મપદાર્થો શી રીતે કહે=સમજાવે ? તેથી આ આચાર્ય (પૂછવા આવનારાઓને) ગમે તેમ અસંગત કહે છે એમ જાણીને વિદ્વાનો કહે કે- અહો ! આ જિનશાસન અસાર છે. કારણ કે આ પ્રવચનકાર =
૧. અતિપ્રસંગ એટલે અલક્ષ્યમાં લક્ષણનું જવું. શ્રાવકો અનુયોગની અનુજ્ઞાને યોગ્ય નથી. થોડું ભણેલાને પણ અનુયોગની અનુજ્ઞા
આપવામાં આવે તો શ્રાવકો પણ અનુયોગને યોગ્ય બને. એથી અતિપ્રસંગદોષ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org