________________
४७० ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (આધ્યાત્મિક) કાર્યો કાલાદિ પ્રત્યેકથી થાય એ વાત જ ક્યાં રહી? આથી કાલાદિ ભેગા મળીને सर्व र्योना हेतु ७. [१०५१]
एत्थंपि ता सहावो, इट्ठो एवं तओ ण दोसो णं ।
सो पुण इह विनेओ, भव्वत्तं चेव चित्तं तु ॥ १०५२ ॥ वृत्ति:- 'अत्रापि'-प्रक्रमे 'तावत् स्वभाव इष्ट एवम्'-उक्तेन प्रकारेण, 'ततो न दोषो 'नः' अस्माकं, कर्मवादत्यागस्वभावाभ्युपगमरूपः, ‘स पुनः' स्वभावोऽत्र'-प्रकान्ते 'विज्ञेयः' किम्भूत इत्याह-'भव्यत्वमेव'-अनादिपारिणामिकभावलक्षणं 'चित्रंतु', तदा तथापाकादियोग्यतयेति गाथार्थः ।। १०५२।।
પ્રસ્તુતમાં પણ અમને ઉક્ત રીતે (સમુદિત કાર્યસાધક તરીકે) સ્વભાવ ઈષ્ટ જ છે. તેથી અમને કર્મવાદનો ત્યાગ કરીને સ્વાભાવવાદ સ્વીકારવાનો દોષ લાગતો નથી. પ્રસ્તુતમાં અનાદિ પારિણામિક ભાવરૂપ ભવ્યત્વને જ સ્વભાવ જાણવો. આ ભવ્યત્વ વિચિત્ર છે, અર્થાત્ દરેક જીવનું ભવ્યત્વ અલગ અલગ છે. કારણ કે તે તે (= ભિન્ન ભિન્ન) રીતે પરિપાકને યોગ્ય છે, અર્થાત્ દરેક જીવના ભવ્યત્વનો પરિપાક ભિન્ન ભિન્ન રીતે થતો હોવાથી દરેક જીવનું ભવ્યત્વ અલગ અલગ છે. [૧૦૫૨] 'तुल्यमेवैत'दित्याशङ्कापनोदायाह
एअं एगतेणं तुलं, चिअ जइ उ सव्वजीवाणं ।
ता मोक्खोऽवि हु तुल्लो, पावइ कालादभेएणं ॥ १०५३ ॥ वृत्तिः- 'एतदपि'- भव्यत्वं 'एकान्तेन'-सर्वथा 'तुल्यमेव'-अविशिष्टमेव 'यदि तु सर्वजीवानां'-भव्यानामिष्यते 'ततो मोक्षोऽपि'-तद्योग्यताफलरूप: 'तुल्यः प्राप्नोति' सदृश एवापद्यते, कथ-मित्याह-'कालाद्यभेदेन' काललिङ्गक्षेत्राद्यभेदेनेति गाथार्थः ॥ १०५३ ॥
ભવ્યત્વ તુલ્ય જ છે એવા અન્યના ખોટા વિચારને દૂર કરવા કહે છે–
જો બધા જ જીવોનું ભવ્યત્વ એકાંતે તુલ્ય જ માનવામાં આવે તો ભવ્યત્વની યોગ્યતાના ફલરૂપ મોક્ષ પણ કાલ, લિંગ, ક્ષેત્ર આદિના ભેદ વિના સમાનપણે જ થવાની આપત્તિ આવે. [૧૦૫૩]
ण य तस्सेगंतेणं, तहासहावस्स कम्ममाईहिं ।
जुज्जइ फले विसेसोऽभव्वाणवि मोक्खसंगं च ॥ १०५४ ॥ वृत्तिः- 'न च तस्य' भव्यत्वस्य 'एकान्तेन'-सर्वथा 'तथास्वभावस्य' तुल्यस्वभावस्य सतः ‘कर्मादिभ्यः' कर्मकालपुरुषकारेभ्यो 'युज्यते' घटते ‘फले विशेषः'- मोक्षाख्ये कालादिभेदलक्षणः, कुत इत्याह-'अभव्यानामपि मोक्षसङ्गात्', तेषामेतत्स्वभावत्वेऽपि देशनादिभ्यः तद्विशेषापत्तेरिति गाथार्थः ॥ १०५४ ॥ १. 'पाकादियोग्यतया' ५६मा २3स माहि' श६थी इसमेह सम४वो. दाहिना मेथी बना२ ५५ ५ असोवाधी
भव्यत्व वियित्र छ. (विचित्तमेअं तहाफलभेएण पंथसूत्र-५, सू. १२.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org