________________
જરૂર ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
પરમાર્થથી પરસ્પર સંકળાયેલા=સાપેક્ષ છે.દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો વિષયપહેલાં કહેવાઈગયોછે. (ત આ પ્રમાણે છે- દ્રવ્યસ્તવનો વિષય = અધિકારી ગૃહસ્થ છે, અને ભાવસ્તવનો વિષય = અધિકારી સાધુ છે. ગૃહસ્થને મુખ્યરૂપે દ્રવ્યસ્તવ અને સાધુને મુખ્યરૂપે ભાવસ્તવ છે. ગૌણ રૂપે તો ગૃહસ્થને પણ ભાવસ્તવછે, અને સાધુને પણ દ્રવ્યસ્તવછે. ગૃહસ્થને પણ ચારિત્રની ભાવના, અનુમોદનાઆદિથી અને સામાયિક આદિથી ગૌણ રૂપે ભાવસ્તવ છે. સાધુને પણ દ્રવ્યસ્તવની અનુમોદના-પ્રશંસાદિથી દ્રવ્યસ્તવ છે. આથી જ અહીં બંને સ્તન પરસ્પર સંકળાયેલા છે એમ કહ્યું છે. [૧૨૦૯]
जइणोऽवि हु दव्वत्थय-भेओ अणुमोअणेण अस्थित्ति ।
एअं च इत्थ णेअं, इय सिद्धं तंतजुत्तीए ॥ १२१० ॥ वृत्तिः- 'यतेरपि द्रव्यस्तवभेदो', लेशः, 'अनुमोदनेनास्त्येव' द्रव्यस्तवस्य, ‘एतच्चात्र યમ'-નુમોનમેવું ‘સિદ્ધ તન્વયુવત્યા' વક્ષ્યાતિ નાથાર્થઃ || ૧૨૧૦ ||
तंतम्मि वंदणाए, पूअणसक्कारहेउमुस्सग्गो ।
जइणोऽवि हु निद्दिट्ठो, ते पुण दव्वत्थयसरूवे ॥१२११ ॥ वृत्तिः- 'तन्त्रे' सिद्धान्ते 'वन्दनायां, पूजनसत्कारहेतुः'-एतदर्थमित्यर्थः, 'कायोत्सर्गो यतेरपि निर्दिष्टः', 'पूयणवत्तियाए सक्कारवत्तियाए'त्ति वचनात्, "तौ पुनः' पूजनसत्कारौ 'द्रव्यસ્તવસ્વરૂપ', ના રૂપાવતિ થાર્થ: II ૨૨૧૧ ||
(સાધુને દ્રવ્યસ્તવ હોય છે તેમાં પ્રમાણ કહે છે...) સાધુને પણ જિનપૂજનાદિનાદર્શનથીથયેલ હર્ષ-પ્રશંપા આદિ રૂપ અનુમોદનાથી દ્રવ્યસ્તવછે.
પ્રશ્ન- સર્વ સાવઘનો ત્યાગ કરનાર સાધુની કંઈક સાવદ્ય દ્રવ્યસ્તવની અનુમોદના પ્રમાણરહિત હોવાથી દોષિત છે.
ઉત્તર- સાધુની દ્રવ્યસ્તવની અનુમોદના નીચે કહેવાશે તે શાસ્ત્રયુક્તિથી શુદ્ધ છે. [૧૨૧૦] ચૈત્યવંદન નામના શાસ્ત્રમાં “અરિહંત ચેઈઆણં' સૂત્રમાં પૂર્વોત્તયાસરસ્વત્તિયાએ વચનથી સાધુને પણ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ગ કહ્યો છે. આ પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ છે. અર્થાત્ શાસ્ત્રમાં સાધુને દ્રવ્યસ્તવ રૂપ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસ્સગ્ન કરવાનું કહ્યું હોવાથી સાધુની દ્રવ્યસ્તવની અનુમોદના શાસ્ત્રસંમત છે. [૧૨૧૧] एतदेवाह
मल्लाइएहि पूआ, सक्कारो पवरवत्थमाईहिं ।
अण्णे विवज्जओ इह, दुहावि दव्वत्थओ एत्थ ॥ १२१२ ॥ ૧. ૧૨૦૯ થી ૧૨૨૭ સુધીની ગાથાઓ છઠ્ઠા પંચા.માં અનુક્રમે ૨૭ થી ૪૫ છે. ૨. લલિત-વિસ્તરા વગેરેમાં ઉપદેશ દ્વારા મંદિર વગેરે કરાવવાથી પણ સાધુને દ્રવ્યસ્તવ છે એમ કહ્યું છે. ૩. જેના ઉપર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિની ‘લલિત-વિસ્તરા' નામની ટીકા છે તે ચૈત્યવંદન શાસ્ત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org