________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा ]
[ ५३३
वृत्ति:- 'माल्यादिभिः पूजा', तथा 'सत्कारः प्रवरवस्त्रालङ्कारदिभिः, अन्ये विपर्ययः इह'- प्रवचने, वस्त्रादिभिः पूजा माल्यादिभिः सत्कार इति व्याचक्षते, सर्वथा 'द्विधापि', यथाऽस्तु तथाऽस्तु, 'द्रव्यस्तवोऽत्राभिधेय इति गाथार्थः ॥ १२१२ ॥
तन्त्र एव युक्त्यन्तरमाह
ओसरणे बलिमाई, ण वेह जं भगवयाऽवि पडिसिद्धं । ता एस अणुण्णाओ, उचिआणं गम्मई तेण ॥ १२१३ ॥
वृत्ति: - 'समवसरणे बल्यादि' द्रव्यस्तवाङ्ग, 'न चेहयद्' भगवताऽपि' तीर्थकरेण 'प्रतिषिद्धं, तदेषोऽत्र द्रव्यस्तवो ऽनुज्ञातः उचितेभ्यः' प्राणिभ्यो 'गम्यते तेन' भगवतेति गाथार्थः ॥ १२१३ ॥ णय भयवं अणुजाणइ, जोगं मोक्खविगुणं कयाई वि ।
तयणुगुणोऽवि अ जोगो, ण बहुमओ होइ अण्णेसिं ॥ १२१४ ॥
वृत्ति:- 'न च भगवाननुजानाति 'योगं' व्यापारं 'मोक्षविगुणं कदाचिदपि', मोहाभावात्, न च ‘तदनुगुणोऽप्यसौ योगः न बहुमतो भवत्यन्येषां', किन्तु बहुमत गाथार्थः ॥ १२१४ ॥
खा (पून सत्कार द्रव्यस्तव छे से ) ४ उहे छे
પુષ્પમાલા આદિથી થતી પૂજા પૂજન છે અને શ્રેષ્ઠ વસ્ર, અલંકાર આદિથી થતી પૂજા સત્કાર છે. કેટલાક આચાર્યો આનાથી વિપરીત કહે છે, અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા એ પૂજન છે અને પુષ્પમાલા આદિથી થતી પૂજા એ સત્કાર છે એમ કહે છે. અર્થ જે હોય તે, પણ બંને અર્થ પ્રમાણે પૂજન-સત્કા૨ દ્રવ્યસ્તવ છે એમ અહીં કહેવું. છે. [૧૨૧૨]
સાધુને દ્રવ્યસ્તવ હોય છે તેમાં શાસ્ત્રમાં જ મળતી અન્ય યુક્તિ કહે છે—
સમવસરણમાં બલિ આદિથી થતી પૂજા દ્રવ્યસ્તવ છે. ભગવાને પણ તેનો નિષેધ કર્યો નથી. साथी लगवाने योग्य भवोने द्रव्यस्तवनी अनुज्ञा खायी छे खेम ४शाय छे. (आरए } " अनिषिद्धमनुमतम्=ठेनो निषेध नथाय ते अनुमत-संगतछे" जेवो नियमछे ) [ १२१३ ] भगवान मोहरहित હોવાથી મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ ક્યારે પણ ન આપે, અને અન્યની મોક્ષને અનુકૂળ પણ ક્રિયામાં ભગવાનની અનુમતિ ન હોય એવું બને નહિ, અનુમતિ હોય જ. [૧૨૧૪]
जो चेव भावलेसो, सो चेव य भगवओ बहुमओ उ । न तओ विअरेणंति अत्थओ सोऽवि एमेव ॥ १२१५ ॥
वृत्ति:- य एव भावलेशो' बल्यादौ क्रियमाणे 'स एव च भगवत' स्तीर्थकरस्य 'बहुमत' इत्या शङ्कयाह- 'नासौ'- भावलेशो 'विनेतरेण' - द्रव्यस्तवेनें त्यर्थतः सोऽपि'द्रव्यस्तव 'एवमेव' - अनुमत इति गाथार्थः ॥ १२१५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org